લખનઉઃ મોંઘવારીના મારથી પીડાતી પ્રજાને ઉત્તર પ્રદેશની યોગી સરકારે મોટો ઝટકો આપ્યો છે. યુપીમાં યોગી સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ વધારી દીધો છે. નવો ભાવ વધારો આજે મધરાતથી જ લાગુ થશે.


યોગી સરકારે વેટ વધાર્યા બાદ ઉત્તર પ્રદેશમાં પેટ્રોલના ભાવમાં લીટર દીઠ 2.35 રૂપિયા અને ડીઝલના ભાવમાં 98 પૈસાનો વધારો થયો છે.

આજે એક ઈન્ટરવ્યૂમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને આર્થિક મંદીને ગંભીર ચિંતાનો વિષય ગણાવી હતી. તેમણે કહ્યું કે, વીજળી અને નોન બેંકિંગ ફાઇનાન્સિયલ સેક્ટરની સમસ્યાનું નિદાન કરવાની જરૂર છે અને ખાનગી ક્ષેત્રમાં રોકાણ માટે પ્રોત્સાહિત કરવા નવા સુધારા કરવા જોઈએ.

બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ સેના પાકિસ્તાન સાથે યુદ્ધ કરવા પણ તૈયાર હતી, જાણો વિગતે

ભારે વાહન ચલાવનારા ચાલકોએ આપવો પડશે ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ, જાણો ગુજરાતમાં કેટલા ટ્રેક બનાવાશે

આર્થિક મંદીને લઈ RBIના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને આપ્યું મોટું નિવેદન, કહ્યું......