New Business Plan: દેશભરમાં હાલમાં તહેવારોની સિઝન શરૂ થઇ ગઇ છે. તમે જો આ તહેવારોની સિઝનમાં એક સારો બિઝનેસ શરૂ કરીને સારી આવક મેળવવા માંગતા હોય તો અહીં બેસ્ટ બિઝનેસ આઇડિયા છે. તમે આ સિઝનમાં રમકડાંનો બિઝનેસ શરૂ કરી શકો છો. દિવાળીના સમયે માર્કેટમાં માટીના રમકડાંની ખુબ જ માંગ રહે છે. આવામાં આ બિઝનેસથી સારી કમાણી કરી શકો છો. આજના સમયમાં દરેક વ્યક્તિ ખુદનો બિઝનેસ શરૂ કરીવા ઇચ્છે છે. આ સિઝનમાં દેશમાં અનેક પ્રકારને જુદાજુદા તહેવારો મનાવવામાં આવશે. આવામાં તમે પણ એક સારો બિઝનેસ શરૂ કરી શકો છો. 


આ ફેસ્ટિવ સિઝનમાં તમે રૂપ ડેકૉરેશન, વૉલ પેઇન્ટિંગ અને રમકડાં વગેરેનો બિઝનેસ શરૂ કરી શકો છો. આ તમામ બિઝનેસ એકદમ ઓછા ખર્ચે શરૂ કરી શકાય છે. જો તમે વૉલ પેઇન્ટિંગનો બિઝનેસ શરૂ કરવા ઇચ્છો છો, તો આને શરૂ કરવા માટે તમારે એકદમ ઓછો ખર્ચ કરવો પડશે. આજકાલ લોકો ઘરોથી લઇને દુકાન સુધી દરેક જગ્યાને ડેકૉરેટ કરવા માટે વૉલ પેઇન્ટિંગનો યૂઝ કરે છે. આવામાં વૉલ પેઇન્ટિંગના બિઝનેસથી તમે સારી કમાણી કરી શકો છો. આ બિઝનેસમાં નફાનુ સારુ માર્જિન રહે છે. આવામાં આ તમારા માટે બેસ્ટ બિઝનેસ બની શકે છે. 


તમે આ ફેસ્ટિવ સિઝનમાં રમકડાંનો બિઝનેસ શરૂ કરી શકો છો. દિવાળીના સમયમાં માર્કેટમાં માટીના બનાવેલા રમકડાંની બહુજ માંગ રહે છે. આવામાં આ બિઝનેસથી સારી કમાણી કરી શકો છો. આના આસાન રંગોળી, લાઇટ વગેરેનો બિઝનેસથી પણ તમે સારી એવી કમાણી કરી શકો છો. આ તમામ બિઝનેસમાં સારી એવુ માર્જિન રહે છે. આવામાં આનાથી તમે સારી કમાણી કરી શકો છો. 


આ પણ વાંચો........... 


KUDO : અક્ષય કુમારના કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઇન્ડિયાનું ગુજરાત ચેપ્ટર વિવાદમાં, આક્ષેપ કરનાર વાલી સામે 1 કરોડનો દાવો, જાણો સમગ્ર મામલો


Lumpy Skin Disease: લમ્પી વાયરસ અંગે સરકારનું મોટું પગલું, 7 સભ્યોની ટાસ્કફોર્સનું ગઠન કર્યું


Atal Pension Yojana: અટલ પેન્શન યોજનાના નિયમોમાં થયો મોટો ફેરફાર, 1 ઓક્ટોબર, 2022થી આ લોકો યોજનામાં જોડાઈ શકશે નહીં


Independence Day 2022: આ સ્થળોની મુલાકાત લીધા પછી દરેક ભારતીય દેશભક્તિની લાગણીથી છલકાઈ જશે, એક વાર જરૂર મુલાકાત લો


Independence Day 2022: તમે ભારતને કેટલું સારી રીતે જાણો છો? આ મ્યૂઝિયમમાં નજીકથી જાણવા મળશે આઝાદીનો ઇતિહાસ


Anand : 'પીધેલો છે ભાઈ દારૂ, પી પીને તે બધાની જીંદગી તે બગાડી નાંખી', MLAના જમાઇએ અકસ્માત સર્જતાં 6ના મોત