મળતી વિગતો પ્રમાણે ગઈ રાત્રે 4 નવા કેસ સાથે પાટણમાં કોરોનાની અડધી સદી પુરી થઈ છે. પાટણ જિલ્લામાં કુલ 51 કેસ નોંધાયા છે. જેમાં કુલ 3 મોત થયા છે. જ્યારે 25 ડિસ્ચાર્જ થયા છે. તેમજ છેલ્લા બે દિવસમાં 13 કેસ નોંધાયા છે. આ 13 કેસોમાંથી 7 કેસોમાં ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. જેમાં 4 મુંબઈથી, 1 અમદાવાદ થી , 2 સુરતથી સંક્રમિત થઇ આવ્યા છે. જ્યારે 6 લોકોને લોકલ ચેપ લાગ્યાનું અનુમાન છે.
ઉત્તર ગુજરાતના આ જિલ્લામાં બે દિવસમાં જ કોરોનાના 13 નવા કેસ, મુંબઈ-અમદાવાદ-સુરતથી લાગ્યો ચેપ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 May 2020 11:17 AM (IST)
ગઈ રાત્રે 4 નવા કેસ સાથે પાટણમાં કોરોનાની અડધી સદી પુરી થઈ છે. પાટણ જિલ્લામાં કુલ 51 કેસ નોંધાયા છે.
NEXT
PREV
પાટણઃ ગુજરાતમાં હાલ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ લોકો જ્યાં કોરોનાના વધુ કેસો છે, તેવા મુંબઈ, અમદાવાદ અને સુરતથી પોત પોતાના વતન પરત ફરી રહ્યા છે, ત્યારે હવે અન્ય જિલ્લાઓમાં પણ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લામાં ચાર નવા કેસ સામે આવ્યા છે.
મળતી વિગતો પ્રમાણે ગઈ રાત્રે 4 નવા કેસ સાથે પાટણમાં કોરોનાની અડધી સદી પુરી થઈ છે. પાટણ જિલ્લામાં કુલ 51 કેસ નોંધાયા છે. જેમાં કુલ 3 મોત થયા છે. જ્યારે 25 ડિસ્ચાર્જ થયા છે. તેમજ છેલ્લા બે દિવસમાં 13 કેસ નોંધાયા છે. આ 13 કેસોમાંથી 7 કેસોમાં ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. જેમાં 4 મુંબઈથી, 1 અમદાવાદ થી , 2 સુરતથી સંક્રમિત થઇ આવ્યા છે. જ્યારે 6 લોકોને લોકલ ચેપ લાગ્યાનું અનુમાન છે.
મળતી વિગતો પ્રમાણે ગઈ રાત્રે 4 નવા કેસ સાથે પાટણમાં કોરોનાની અડધી સદી પુરી થઈ છે. પાટણ જિલ્લામાં કુલ 51 કેસ નોંધાયા છે. જેમાં કુલ 3 મોત થયા છે. જ્યારે 25 ડિસ્ચાર્જ થયા છે. તેમજ છેલ્લા બે દિવસમાં 13 કેસ નોંધાયા છે. આ 13 કેસોમાંથી 7 કેસોમાં ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. જેમાં 4 મુંબઈથી, 1 અમદાવાદ થી , 2 સુરતથી સંક્રમિત થઇ આવ્યા છે. જ્યારે 6 લોકોને લોકલ ચેપ લાગ્યાનું અનુમાન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -