બનાસકાંઠાઃ આજે લાખણીની બજાર રહેશે સજ્જડ બંધ, જાણો શું છે કારણ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Nov 2020 11:39 AM (IST)
લાખણીમાં રાજકીય આગેવાન ભગવાનસિંહજી વાઘેલાનું અવસાન થયું છે. તેમના અવસાનને પગલે આજે લાખણી બજાર જડબેસલાક બંધ રહેશે. ભગવાનસિંહજી વાઘેલાના માનમાં આજે બજારે સ્વયંભૂ બંધ પાળ્યો છે.
NEXT
PREV
લાખણીઃ બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં રાજકીય આગેવાન ભગવાનસિંહજી વાઘેલાનું અવસાન થયું છે. તેમના અવસાનને પગલે આજે લાખણી બજાર જડબેસલાક બંધ રહેશે. ભગવાનસિંહજી વાઘેલાના માનમાં આજે બજારે સ્વયંભૂ બંધ પાળ્યો છે. બજારમાં ખરીદીના કામે આવતા લોકો આજે ન આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે. લાખણી APMC આજે એક દિવસ સંપૂર્ણપણે બંધ રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -