પાટણઃ હારીજની તંબોલિયા કેનાલમાંથી યુવતીની લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. યુવતીની અર્ધનગ્ન હાલતમાં તંબોલિયા નર્મદા કેનાલ કેનાલમાંથી લાશ મળી આવી છે. યુવતીની લાશ અંગે સ્થાનિકોને ખબર પડતાં હારીજ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. અજાણી યુવતીના મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, હજુ સુધી આ યુવતી કોણ છે અને તેનું મોત કઈ રીતે થયું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Patan : નર્મદા કેનાલમાંથી યુવતીની અર્ધનગ્ન હાલતમાં લાશ મળતા ચકચાર, કોણ છે આ યુવતી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Feb 2021 04:23 PM (IST)
યુવતીની અર્ધનગ્ન હાલતમાં તંબોલિયા નર્મદા કેનાલ કેનાલમાંથી લાશ મળી આવી છે. યુવતીની લાશ અંગે સ્થાનિકોને ખબર પડતાં હારીજ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
પ્રતીકાત્મક તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -