પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં યુવતીને ઉપાડી જઈને બળાત્કાર ગુજારવાની ઘટના પ્રકાશમાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. યુવતીની માતાએ પાલનપુર પોલીસમાં ફરિયાદ કરતા સમગ્ર ઘટના સામે આવી છે.
મળતી વિગતો પ્રમાણે પાલનપુરના એક વિસ્તારમાં યુવતી રાત્રે બાથરૂમ જવા ઉઠી ત્યારે હવસખોરને ઉઠાવી ગયો હતો. તેમજ યુવતીને બાવરી ડેરાની શાળામાં લઈ ગયો હતો અને અહીં ચાકુની અણીએ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે યુવતીએ તેની માતાને વાત કરતા તેમણે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પાલનપુરઃ રાત્રે બાથરૂમ જવા ઉઠેલી યુવતીને ઉઠાવી ગયો હવસખોર, શાળામાં લઈ જઈ ગુજાર્યો બળાત્કાર, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Sep 2020 11:17 AM (IST)
યુવતી રાત્રે બાથરૂમ જવા ઉઠી ત્યારે હવસખોરને ઉઠાવી ગયો હતો. તેમજ યુવતીને બાવરી ડેરાની શાળામાં લઈ ગયો હતો અને અહીં ચાકુની અણીએ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -