દિયોદરઃ બનાસકાંઠાના દિયોદરના ધુણસોલ ગામમાં સગીરા પર પાડોશી શખ્સે બળાત્કાર ગુજારતા નાના એવા ગામમાં ખળભળાટ મચી ગયો છે. પાડોશના ખેતરમાં રહેતા ઇસમે સગીરા પર બળાત્કાર ગુજાર્યો છે.
મળતી વિગતો પ્રમાણે દિયોદરના ધુણસોલ ગામના તળાવ પાસે આવેલ બાવળની ઝાડીમાં સગીરાને ઢસડી જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાના કાકા તેમજ તેના બનેવીએ નારાધમનાં ચુંગાલમાંથી છોડાવી હતી.
સગીરાની માતાએ ગામના જ અલ્પેશ ઠાકોર નામના ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. દિયોદર પોલીસે દુષ્કર્મ તેમજ પોક્સો કલમ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠાઃ હવસખોરે સગીરાને બાવળની ઝાડીમાં લઈ જઈ ગુજાર્યો બળાત્કાર, કોણે નરાધમની ચુંગાલમાંથી સગીરાને છોડાવી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Oct 2020 10:02 AM (IST)
દિયોદરના ધુણસોલ ગામના તળાવ પાસે આવેલ બાવળની ઝાડીમાં સગીરાને ઢસડી જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાના કાકા તેમજ તેના બનેવીએ નારાધમનાં ચુંગાલમાંથી છોડાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -