રાજકોટઃ ગુજરાતમાં 10 હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવાર મતદાન થયું હતું. રાજકોટ જિલ્લાના વીરપુરમાં મતદાન દરમિયાન મતદાર સાથે પોલીસને સંઘર્ષ થયાની ઘટના બની હતી.


વીરપુરમાં એક મતદાર મોબાઈલ સાથે મતદાન મથકની અંદર જતો હતો. પોલીસે તેને રોકતાં ઉગ્ર દલીલ થતાં આ બાબતે પોલીસે માર્યો હોવાનો આક્ષેપ મતદારે કર્યો છે. મતદાર સાથે પોલીસ કોન્સ્ટેબલના મતદાન મથક બહાર ઝપાઝપીના વિડીયો પણ વાયરલ થયા છે.


મળતી વિગતો પ્રમાણે મતદાન મથકની અંદર ખિસ્સામાં મોબાઈલ લઈ જવા બાબતે માથાકૂટ થઈ હતી. આ કારણે ઉશ્કેરાયેલા પોલીસ જાહેરમાં મતદારને ઝૂડી નાંખ્યો હતો. આ ઉફરાંત પોલીસે જબદરસ્તી થી મતદાર ને પોલીસ વાનમાં બેસાડી ડિટેન કર્યો હોવાનું પણ વીડિયોમાં દેખાય છે. 


સાડા ચાર કલાક બાદ કેટલું થયું મતદાન
સાડા ચાર કલાક બાદ 18 ટકા મતદાન થયું છે. ઘણા મથકો પર ધીમી ગતિએ મતદાન થઈ રહ્યું છે.


 


આ પણ વાંચો...........


Gram Panchayat : રાજ્યમાં કુલ કેટલી બેઠકો થઇ બિનહરીફ જાહેર થઇ, જાણો વિગતે


Gram Panchayat : ગુજરાતની 191 ગ્રામ પંચાયતમાં મતદાન શરૂ, પ્રથમ બે કલાકમાં 9 ટકા મતદાન


SBI CBO Jobs 2021: આ જાણીતી બેંકમાં 1200થી વધુ સર્કલ બેઝ્ડ ઓફિસરની કરાશે ભરતી, ગ્રેજ્યુએટ કરી શકે છે અરજી


Omicron Variant: ભારતમાં ક્યારે આવેશે કોરોનાની ત્રીજી લહેર ? જાણો કોણે આપી ચેતવણી


પેપરલીકકાંડના આરોપીઓના કોર્ટે કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, જાણો મહત્વના સમાચાર


Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?


ગુજરાત પાસેના હિલ સ્ટેશનનો નજારો જોઇને થઈ જશો ખુશ, આ રહી તસવીરો


વોટ્સએપે 2021માં લોન્ચ કર્યા આ ખાસ ફીચર્સ, સિક્યોરિટી અને એક્સપીરિયન્સની દ્રષ્ટિએ છે શાનદાર