સુરત: બારડોલી નજીક મઢી કેનાલમાં ઈકો કાર ખાબકતાં પાંચ લોકોનાં મોત નિપજ્યાં હતા. આ ઘટના અંગે જાણ કરતાં પોલીસ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ ઉપરાંત આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં.

બારડોલી નજીક મઢી કેનાલમાંથી એક ઈકો કાર મળી આવી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈકો કારને કેનાલમાંથી ક્રેન મારફતે બહાર કાઢવામાં આવી હતી.

બારડોલી નજીક મઢી કેનાલમાંથી એક ઈકો કાર મળી આવી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈકો કારને કેનાલમાંથી ક્રેન મારફતે બહાર કાઢવામાં આવી હતી.

જીવણભાઈ ગામીત, શર્મિલાબેન ગામીત, ધર્મેશભાઈ ગામીત, સુનિતા ગામીત અને 6 વર્ષની પૌત્રી ઉર્વી ગામીતનું કેનાલમાં કાર ખાબકતાં મોત નિપજ્યું હતું.