સુરતઃ રાજ્યમાં હાલ ગરબાનો માહોલ જામ્યો છે. આ દરમિયાન સુરતમાં મોટી સંખ્યામાં લોકો પીએમ મોદીના માસ્ક પહેરીને ગરબા રમ્યા હતા. પરંપરાગત ચણિયાચોળી પહેરીને મહિલાઓએ પોતાના ચહેરા પર પીએમ મોદીનું માસ્ક પહેર્યુ અને લોકપ્રિય ગરબા ગીતો પર ગરબા કર્યા. આ દરમિયાન મોટી સંખ્યામાં બાળકોએ પણ પીએમ મોદીનું માસ્ક પહેરીને ગરબાની મજા માણી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.


આ વખતે સુરતમાં નવરાત્રીનો કંઇક અલગ નજારો જોવા મળી રહ્યો છે. નોરતાની શરૂઆતમાં યુવતીઓ પોતાની પીઠ પર પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કલમ 370ના ટેટૂ બનાવ્યા હતા.


IND v SA: રોહિત શર્માએ ઓપનર તરીકે ડેબ્યૂ ટેસ્ટમાં જ રચ્યો ઈતિહાસ, વિશ્વના તમામ ખેલાડીઓને રાખ્યા પાછળ

દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના તાલે પ્રિયંકા ચોપડાએ લીધા ગરબા, જુઓ તસવીરો

 IND vs SA: રોહિત શર્માએ પૂજારાને પિચ પર આપી ગાળ, કહ્યું.............