વલસાડઃ ગુજરાત સહિત હાલ, સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે ધંધા-રોજગાર ધીમે ધીમે ખુલી રહ્યા છે. ત્યારે વલસાડ શહેરમાં ઓનલાઇન ફૂડ ડિલિવરી બંધ કરી દેવામાં આવી છે. કમિશન સહિત પડતર પ્રશ્નોને લઈને હોટેલ એસોસિએશન અને ઓનલાઇન ફૂડ ડિલિવરી કરતી સંસ્થા ઝોમેટો અને સ્વિગી વચ્ચે વિવાદ થયો હતો.
આ વિવાદ પછી હોટેલ એસોસિએશન દ્વારા ઓનલાઇન ફૂડ ડિલિવરી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. વિવાદ બાદ હોટેલ એસોસિએશન દ્વારા ઓનલાઇન ફૂડ ડિલિવરી બંધ કરવામાં આવી છે. જેને કારણે ઓનલાઇન ફૂડ મંગાવતા વલસાડના શહેરીજનોએ હાલાકી ભોગવવી પડશે.
ગુજરાતના કયા જાણીતા શહેરમાં ઝોમેટો-સ્વિગી સાથે હોટલોને વિવાદ થતાં ઓનલાઇન ફૂડ ડિલિવરી કરાઈ બંધ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Sep 2020 04:40 PM (IST)
કમિશન સહિત પડતર પ્રશ્નોને લઈને હોટેલ એસોસિએશન અને ઓનલાઇન ફૂડ ડિલિવરી કરતી સંસ્થા ઝોમેટો અને સ્વિગી વચ્ચે વિવાદ થયો હતો.
ફાઇલ ફોટો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -