સુરત : બારડોલીની યુવતીને માસ્ક પહેર્યા વિના છુટા હાથે બાઇક રાઇડીંગ કરવાનું ભારે પડી ગયું છે. સ્પીડમાં બાઇકીંગનો વિડીયો વાઇરલ થતા કોલેજીયન યુવતીને જેલમાં જવાની નોબત આવી છે. સંજનાની ઇન્સ્ટાગ્રામ પર 513 પોસ્ટ પૈકી મહત્તમ બાઇક રાઇડીંગની  છે.


વિડીયો બનાવવા છેક બારડોલીથી ડુમ્મસ રોડ પર આવતી હતી. ઉમરા પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.