મૂળ ગુજરાતના સુરતનો આ પરિવાર 10 દિવસ પહેલા જ નવા ઘરમાં રહેવા આવ્યો હતો અને અહીં સ્વીમિંગ પૂલમાં ડૂબવાની ઘટના બની છે. આ ઘટનાને કારણે અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનામાં માતા નિશા પટેલ, સસરા ભરત પટેલ અને દીકરી સચિ પટેલનું નિધન થયું છે.
અમેરિકાઃ સ્વીમિંગ પૂલમાં ડૂબી જતાં સુરતના પરિવારના 3નાં મોત, કેવી રીતે બની ઘટના?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Jun 2020 11:52 AM (IST)
મૂળ ગુજરાતના સુરતનો આ પરિવાર 10 દિવસ પહેલા જ નવા ઘરમાં રહેવા આવ્યો હતો અને અહીં સ્વીમિંગ પૂલમાં ડૂબવાની ઘટના બની છે.
NEXT
PREV
સુરતઃ અમેરિકાના ન્યુ જર્સીમાં સ્વીમિંગ પૂલમાં ડૂબી જતાં 3 ભારતીયોના થયા છે. એક જ પરિવારના પૌત્રી , પુત્રવધૂ અને સસરાનું મોત મોત થયું છે. સ્વીમિંગ પૂલમાં ડૂબી રહેલી દીકરીને બચવવા જતાં આ દુર્ઘટના ઘટી હતી અને ત્રણેયના ડૂબી જતાં મોત નીપજ્યા હતા.
મૂળ ગુજરાતના સુરતનો આ પરિવાર 10 દિવસ પહેલા જ નવા ઘરમાં રહેવા આવ્યો હતો અને અહીં સ્વીમિંગ પૂલમાં ડૂબવાની ઘટના બની છે. આ ઘટનાને કારણે અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનામાં માતા નિશા પટેલ, સસરા ભરત પટેલ અને દીકરી સચિ પટેલનું નિધન થયું છે.
મૂળ ગુજરાતના સુરતનો આ પરિવાર 10 દિવસ પહેલા જ નવા ઘરમાં રહેવા આવ્યો હતો અને અહીં સ્વીમિંગ પૂલમાં ડૂબવાની ઘટના બની છે. આ ઘટનાને કારણે અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનામાં માતા નિશા પટેલ, સસરા ભરત પટેલ અને દીકરી સચિ પટેલનું નિધન થયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -