Malaysian Woman Cloth took off: મલેશિયા એક મહિલા સ્ટેન્ડ અપ કૉમેડી શૉ દરમિયાન વિવાદોમાં ઘેરાઇ ગઇ છે. મહિલાએ શૉ દરમિયાન દેશના પરંપરાગત પરિધાનને ઉતારી દીધા હતા, તેને અંદરથી એકદમ નાનાં અને હૉટ લાગે એવા કપડાં પહેર્યા હતા, આ શૉનો વીડિયો વાયરલ થયા બાદ મહિલા અને તેના બૉયફ્રેન્ડની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે, કોર્ટમાં મહિલાએ કહ્યું કે, તેને ઇસ્લામનુ અપમાન નથી કર્યુ. 


કૉમેડી ક્લબમાં ઘટી ઘટના - 
ફ્રી મલેશિયા ટુડેના રિપોર્ટ અનુસાર, આ મહિલાનુ નામ સતી નૂરમિરા અબ્દુલ્લા છે. આ ઘટના 4 જૂને તમન તુન ડૉ ઇસ્માઇલમાં ક્રેકહાઉસ કૉમેડી ક્લબમાં થઇ હતી. આ દરમિયાન તેને અચાનક આખા શરીરને ઢાંકેલો ડ્રેસ ઉતારી દીદો, તેને અંદરથી એકદમ ટુંકા કપડાં પહેરેલા હતા. 


બૉયફ્રેન્ડ કર્યો વીડિયો અપલૉડ - 
આ વીડિયોને તેના બૉયફ્રેન્ડ એલેક્ઝેન્ડર નવીન વિજયંદ્રને સોશ્યલ મીડિયા પર અપલૉડ કરી દીધા. 54 સેકન્ડના આ વીડિયોમાં મહિલા ખુદને મુસ્લિમ બતાવી હી છે. આવામાં શૉ દરમિયાન મુસ્લિમ સમુદાયની વચ્ચે અસામંજ્સ્ય પેદા કરવા અને દંડ સંહિતાની કલમ 298 એ અંતર્ગત, તેના પર આરોપ લગાવવામાં આવ્યા છે. દોષી ઠર્યા બાદ તેને બેથી પાંચ વર્ષની જેલ થઇ શકે છે. 


20 હજાર રૂપિયાના જામીન પર છુટકારો - 
26 વર્ષીય સતી નુરામિરાને બુકિત અમન સંઘીય પોલીસે ધરપકડ કરી લીધી હતી. ઉપલૉક અભિયોજક નહિજા ફરહાના ચે અવાંગે એક કવરમાં 50,000 રિંગિટના જામીનનો પ્રસ્ાવ રાખ્યો અને કોર્ટે સતી નુરામિરા પર એક ગેગ ઓર્ડર લગાવવાનો આગ્રહ કર્યો, જોકે સત્ર કોર્ટ નુરામિરા અને તેના બૉયફ્રેન્ડને 20-20 હજાર રિંગિટ પર જામીન આપી દીધા અને તેમને મામલા પર ટિપ્પણી ના કરવાની ચેતાવણી પણ આપી.


 






--


આ પણ વાંચો.......... 


Gujarat corona: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 777 કેસ નોંધાયા, 626 દર્દી થયા સાજા


Sri Lanka Crisis: 'સંકટમાં ફક્ત ભારત જ અમારી મદદ કરી રહ્યુ છે', શ્રીલંકાના ઉર્જામંત્રીએ કરી પ્રશંસા


Horoscope Today 17 July 2022: મેષ, કર્ક, તુલા રાશિએ ન કરવું જોઈએ આ કામ, જાણો તમામ રાશિઓનું આજનું રાશિફળ


India Corona Cases Today: ભારતમાં કોરોના રસીકરણનો આંક 200 કરોડ નજીક, સતત ચોથા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ


Gujarat Education News: ગુજરાતની શાળાઓમાં ક્લાર્ક તથા પટાવાળાની અછત, 13 વર્ષથી નથી કરવામાં આવી ભરતી, જાણો વિગત


મેઘરાજાના વિરામ બાદ ડાંગમાં જોવા મળ્યા તારાજીના દ્રશ્યો, પૂર્ણા નદીના પાણી ઓસરતા મળ્યા પાંચ મૃતદેહો