Covid-19 Vaccine: કૉવિડ-19ના ઓમિક્રૉન વેરિએન્ટ માટે અમેરિકન બાયૉટેક કંપની મૉડર્ન (Moderna) એ બુધવારે જાહેરાત કરી છે કે તેને ખાસ કરીને કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિએન્ટ (Omicron Variant)ની સામે ડિઝાઇન કરવામાં આવેલી વેક્સીનનો બૂસ્ટર ડૉઝ (Booster Dose)નુ ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trials) શરૂ કરી દીધુ છે.
600 વયસ્કો ટ્રાયલમાં સામેલ થયા
ટેસ્ટિંગમાં કુલ 600 વયસ્ક સામેલ થશે. આમાંથી અડધીથી ઓછી કમ સે કમ 6 મહિના પહેલા મૉડર્નની કૉવિડ-19 વેક્સીનના બે ડૉઝ મળી ચૂક્યા છે.
ખાસ વેક્સીન માટે મૉડર્નનુ ટ્રાયલ શરૂ.....
ફાર્મા કંપની મૉડર્નના મુખ્ય અધિકારી સ્ટીફન બન્સલે (Stephane Bancel) કહ્યું કે, અમે હાલનના અધિકૃત બૂસ્ટર ડૉઝના 6 મહિના બાદ ઓમિક્રૉન વિરુદ્ધ એન્ટીબૉડી દ્રઢતા (Antibody Persistence)થી આશક્ત છીએ. અમે આપણા ઓમિક્રૉન સ્પેશિફિક વેક્સીનને એડવાન્સ કરતા અમારા બીજા તબક્કાના અધ્યનના આ ભાગને શરૂ કરવામાં ખુશ થઇ રહ્યા છીએ. મૉડર્નાનુ આ નિવેદન ફાઇઝર (Pfizer) અને બાયૉએનટેક (BioNTech) બાદ આવ્યુ છે. જેમાં કંપનીઓએ કહ્યું હતુ કે ઓમિક્રૉન માટે ક્લીનિકલ ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્ય છે. બન્ને ડૉઝ મેસેન્જર આરએનએ (RNA) ટેકનિક પર આધારિત છે. જેમાં નવા વેરિએન્ટ માટે વિશિષ્ટ મ્યૂટેશનની સાથે તેમને અપડેટ કરવુ અપેક્ષાકૃત આસાન થઇ જાય છે.
ઓમિક્રૉનને ટક્કર આપવા માટે ખાસ બૂસ્ટર ડૉઝ-
આ બૂસ્ટર ડૉઝ ખાસ કરીને ઓમિક્રૉન વેરિએન્ટ માટે ડિઝાઇન કરવામા આવ્યો છે, ખાસ રીતે ઓમિક્રૉન (Omicron)ને ટાર્ગેટ કરવાનારા બૂસ્ટર ડૉઝનુ મૂલ્યાંકન ત્રીજા અને ચોથા ડૉઝ બન્ને રીતે કરવામાં આવશે.
કંપનીએ પહેલાથી જ અધિકૃત બૂસ્ટર ડૉઝના ઓમિક્રૉન વેરઇએન્ટ વેરિએન્ટ વિરુદ્ધ પ્રભાવકારિતાને લઇને જાણકારી આપી હતીત. કંપનીનુ કહેવુ છે કે બૂસ્ટર ડૉઝના 6 મહિના બાદ ઓમિક્રૉનની વિરુદ્ધ એન્ટીબૉડીને નિષ્ક્રિય કરવાના સ્તરને ઇન્જેક્શનના 29 દિવસો બાદ ઉચ્ચ સ્તરથી છ ગણુ ઓછુ કરી દેવામાં આવ્યુ હતુ. આ ડેટા 50 માઇક્રોગ્રામ બૂસ્ટર ડૉઝ લેનારા 20 લોકોના લોહીના સ્ટડી કરીને મેળવવામાં આવ્યા હતા. જે પહેલા બે ઇન્જેક્શનને અડધી માત્રાના બરાબર હતી.
આ પણ વાંચો.........
Winter beauty tips: શિયાળામાં ડ્રાય સ્કિન અને હેરની સમસ્યામાં આ ઉપાય છે કારગર
Dilruwan Perera Retirement: શ્રીલંકાના દિગ્ગજ સ્પિનરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધી નિવૃતિ
'ધોની જેવો કોઇ જોયો નથી, સચિન પણ તેની આગળ ફેલ છે' રવિ શાસ્ત્રીએ ધોનીના કર્યા વખાણ