Cute Cats Viral Video: બિલાડીઓના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આપણે બધા જાણીએ છીએ કે બિલાડીઓ ખૂબ જ સુંદર હોય છે અને લોકો પણ તેમને પ્રેમ કરે છે. કોઈને શંકા નથી કે બિલાડીઓ ક્યૂટ હોય છે અને તાજેતરમાં આવો જ એક અન્ય વીડિયો પણ વાયરલ થયો છે. જો તમે બિલાડીઓને પ્રેમ કરતા નથી, તો તમે આ વિડિઓ જોયા પછી  બિલાડીઓને પ્રેમ કરવા લાગશો.






ટ્વિન્સ બિલાડીઓના વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ વિડિયો ખરેખર અદ્ભુત છે. વીડિયોમાં તમે ટ્વિન બિલાડીઓને જોશો, જે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.


આ વીડિયોમાં તમે બે સફેદ બિલાડીઓ જોઈ શકો છો. ટ્વિન્સ બિલાડીઓની આંખો પણ એકદમ સેમ છે. બંનેની આંખોનો રંગ એકદમ સરખો છે. તમે જો આ વીડિયો જોશો તો તમારા મનને ચોક્કસ રાહત મળશે. જે લોકો બિલાડીઓને નફરત કરે છે તેઓ પણ આ વિડિયો જોયા પછી તેમના વિચારો બદલી ગયા છે.


વાયરલ વિડિયો


આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર બ્યુટેનબિડેન નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને માત્ર 7 કલાકમાં 1 મિલિયન વખત જોવામાં આવ્યો છે. તમે કલ્પના કરી શકો છો કે લોકોને આ બિલાડીઓ કેટલી પસંદ છે. 60 હજારથી વધુ યુઝર્સે પણ આ વીડિયોને લાઈક કર્યો છે.


KUDO : અક્ષય કુમારના કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઇન્ડિયાનું ગુજરાત ચેપ્ટર વિવાદમાં, આક્ષેપ કરનાર વાલી સામે 1 કરોડનો દાવો, જાણો સમગ્ર મામલો


IND vs ZIM: ઝિમ્બાબ્વે સામે કપ્તાની કરવા તૈયાર છે આ સ્ટાર ઓપનર બેટ્સમેન, BCCIએ કરી જાહેરાત


GIL SCAM : ગુજરાત ઈન્ફોર્મ્ટીક્સ લીમીટેડમાં 38 કરોડથી વધુના કૌભાંડમાં આરોપીઓની સંપત્તિઓ જપ્ત


KBC 14: પતિ-પત્નીની નોકરી જાણીને બચ્ચને હાથ જોડ્યા, કહ્યું - આ ખતરનાક પરિવાર છે, જુઓ વીડિયો