Cancer Drugs: દુનિયામાં ઘણા સમયથી કેન્સર સામે લડત ચાલી રહી છે, આ રોગને જડમૂળમાંથી કાઢવા માટે વૈજ્ઞાનિકો રાત દિવસ દવા બનાવવા પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ ક્યારેય આ રોગ સામે યોગ્ય દવા મળી શકી નહીં. હવે આ મામલે વધુ એક અપડેટ સામે આવ્યુ છે. દુનિયાની હેલ્થ સિસ્ટમ માટે ગુડ ન્યૂઝ છે કે હવે કેન્સરની દવા મળી ગઇ છે.


ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટનુ માનીએ તો હાલમાં લગભગ 18 કેન્સર રોગીઓ પર એક દવાનુ ટ્રાયલ કરવામાં આવ્યુ હતુ, આ એકદમ સક્સેસ થઇ ગયુ છે. આ ટ્રાયલ બાદ રોગીએ સંપૂર્ણપણે કેન્સરમુક્ત થઇ ગયા હતા. ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ દવા Dostarlimabએ પરીક્ષણમાં રેક્ટલ કેન્સરથી પીડિત દરેક પ્રતિભાગી દર્દીને સાજા કરી દીધા હતા. તેમણે લગભગ છ મહિના માટે ડોસ્ટારલિમૈબ લીધુ અને 12 મહિના પછી ડોક્ટરોએ જોયુ કે તેમનુ કેન્સર સંપૂર્ણ રૂપે ગાયબ થઈ ગયુ છે. આ બધાને કેન્સર એકજ સરખા સ્ટેજમાં હતુ. આ સ્થાનિક રીતે મલાશયમાં હતુ પણ અન્ય અંગોમાં ફેલાયુ નહોતુ. 


જ્યારે દર્દીઓને ખબર પડી કે તેઓ કેન્સર મુક્ત છે ત્યારે શું થયું?
આ દરમિયાન, મેમોરિયલ સ્લોન કેટરિંગ કેન્સર સેન્ટરના ઓન્કોલોજિસ્ટ ડૉ. એન્ડ્રીયા સેરસેકે અને પેપરના સહ-લેખકે તે ક્ષણનું વર્ણન કર્યું કે જ્યારે રોગીઓને જાણ થઈ કે તેઓ કેન્સર-મુક્ત હતા, બધાની આંખમાં ખુશીઓના આંસુ આવી ગયા.


આ પણ વાંચો....... 


Vastu Tips For Main Door: ઘરના મુખ્ય દ્વાર પર રાખો આ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ


Mangal Effect: 27 જૂન સુધીનો સમય આ રાશિના જાતક માટે છે સુવર્ણ, જાણો આપની રાશિ મુજબ કેવો રહેશે સમય


ગુજરાતના આ શહેરમાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો, રાજ્યના એક દિવસના કુલ કેસ પૈકી 60 ટકા કેસ આ એક જ શહેરમાં નોંધાયા


Mental Fatigue: માનસિક થાકથી ફટાફટ મળશે રાહત, આ દેશી ડ્રિન્ક કરી દેશી તરોતાજા, જાણો અનેકગણા છે ફાયદા


Weight Loss: થાઇરોડ્સની બીમારીના કારણે વધી રહ્યું છે વજન? તો આ રીતે કરો વેઇટ લોસ


Beauty Secret:પૈસા ખર્ચ્યા વગર ઘરે જ ચહેરા પર લાવો ગ્લો, આ ટિપ્સ કોલેજનને કરશે બૂસ્ટ, માત્ર 5 મિનિટ સુધી કરો આ કામ


ડેબ્યૂ પહેલા ઉમરામ મલિકનુ સ્લેજિંગ, લોકોએ કહ્યું સચિને પાકિસ્તાનની હાલત કરી હતી એવી જ હાલત થશે આફ્રિકાની, જાણો શું છે કિસ્સો