Russia- Ukraine War: રશિયા અને યૂક્રેન યૂદ્ધનો આજે 11મો દિવસ છે. એકબાજુ યુદ્ધ વિરામ બાદ પણ રશિયા હુમલો કરવામાં પાછળ નથી પડી રહ્યું, તો વળી યૂક્રેન પણ ઝૂકવા માટે તૈયાર નથી. 


યૂક્રેનના સૈન્ય અધિકારીઓએ કહી વાત - 
ચેર્નિહાઇવ વિસ્તાર સૈન્ય વહીવટના અધ્યક્ષ વ્યાચેસ્લાવ ચૌસે કહ્યું કે, રશિયન સૈનિકો ઘેરાબંદી અને સૈન્ય ઔદ્યોગિક સુવિધાઓ માટે ચેર્નિહાઇવના રહેણાંક વિસ્તારોમાં બૉમ્બમારો કરી રહ્યાં છે.


ખારકીવમાં પણ હુમલો - 
આ બધાની વચ્ચે રશિયન સેનાએ ફરી એકવાર ખારકીવ પર હુમલો કર્યો, ખરેખરમાં રશિયન સેનાએ ત્યાં આજે એરસ્ટ્રાઇક કરી છે. ખારકીવમાં કરવામાં આવેલા હુમલાના કારણે ત્યાં કેટલીય ઇમારતોમાં આગ લાગી ગઇ છે. 


આ બધાની વચ્ચે યૂક્રેની યુજમાશજાવોડ સાઉદી આરબની કિંમત પર એક મોબાઇલ ગ્રાઉન્ડ આધારિત મિસાઇલ સિસ્ટમ ગ્રોમ-2 વિકસીત કરી રહ્યું છે. આ જાણકારી રશિયન વિભાગોમાંથી એક સ્ત્રોત દ્વારા શેર કરવામાં આવી હતી.


આ પણ વાંચો.......... 


Petrol Price: આગામી 11 દિવસમાં 12 રુપિયા મોંઘુ થઈ જશે પેટ્રોલ-ડીઝલ! જલ્દી ફુલ કરાવી લો ગાડીની ટાંકી


યૂક્રેન યુદ્ધમાં પછાડવા આ મોટા દેશે બનાવ્યો 'પ્લાન ઓફ એક્શન', જાણો શું છે ?


શેન વોર્નના નિધન બાદ કુંબલેએ જણાવ્યું, વોર્ન પોતાના મિત્રોનું કઈ રીતે ધ્યાન રાખતો, વાંચો મજેદાર કિસ્સો


VADODARA : પાદરામાં વિદેશથી આવેલા એક પાર્સલનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો, જાણો શું છે સમગ્ર મામલો


24 મહાનુભાવોનું 'ગુજરાતના અણમોલ રત્ન 2022'થી કરાયું સન્માન


Horoscope Today 6 March 2022: આજે છે વિનાયક ચતુર્થી, ગણપતિની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળી શકે છે પ્રમોશન, જાણો તમામ રાશિનું રાશિફળ


Petrol Price: આગામી 11 દિવસમાં 12 રુપિયા મોંઘુ થઈ જશે પેટ્રોલ-ડીઝલ! જલ્દી ફુલ કરાવી લો ગાડીની ટાંકી