Sri Lanka Economic Crisis: શ્રીલંકામાં આર્થિક કટોકટી વધુ ઘેરી બની છે. દેશભરમાં તેલ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની અછત વચ્ચે લોકો ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા છે. પ્રદર્શનકારીઓના ટોળાએ શનિવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના નિવાસસ્થાનને ઘેરી લીધું હતું. સમાચાર એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર, આ પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ રાજપક્ષે તેમના નિવાસસ્થાનથી ભાગી ગયા.


ક્રિકેટ સ્ટેડિયમમાં પણ હંગામો


કોલંબોમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ પણ થયું છે. પોલીસકર્મીઓ સહિત અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસે વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો છે. આ દરમિયાન, ગાલે ક્રિકેટ સ્ટેડિયમમાં પણ હંગામો થયો છે, જ્યાં ઓસ્ટ્રેલિયા-શ્રીલંકા મેચ ચાલી રહી છે. પ્રદર્શનકારીઓ પણ અહીં પહોંચી ગયા છે.














આ પણ વાંચો..... 


Black food: ડાયેટમાં સામેલ કરો આ 5 કાળી વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે વરદાન


UK New Prime Minister: બ્રિટનના નવા વડાપ્રધાન અંગે મોટા સમાચાર, ભારતીય મૂળના ઋષિ સુનકે કર્યો વડાપ્રધાન બનવાનો દાવો


ગુજરાતમાં ધોધમાર વરસાદ, છેલ્લા 24 કલાકમાં 215 તાલુકામાં વરસ્યો વરસાદ


India Corona Cases Today: જુલાઈમાં સતત ત્રીજા દિવસે નોંધાયા 18 હજારથી વધુ કેસ, મૃત્યુઆંકમાં પણ થયો વધારો


ગુજરાતમાં ચાર દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લાઓને ઘમરોળશે વરસાદ


Panther Attack: અમરેલીમાં ઝૂંપડામાં સૂતેલા વૃદ્ધાને દીપડાએ ફાડી ખાતા ચકચાર