PM Fasal Bima Yojana: પાક ખરાબ થઈ જાય તો કેટલો મળે છે વીમો? કેવી રીતે કરી શકો છો અરજી
ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ખેડૂતોની મહેનત વ્યર્થ જાય છે, ક્યારેક દુષ્કાળ પડે છે તો ક્યારેક પૂર કે અતિવૃષ્ટિને કારણે પાક બરબાદ થઈ જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવા ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પાક વીમા યોજના આશીર્વાદ રૂપ બને છે. જેમાં દર વર્ષે કરોડો ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવે છે.
આ યોજનામાં ખેડૂતો ઓછા પ્રીમિયમ ભરીને તેમના પાકનો વીમો લે છે.જો પાકને કોઈ નુકસાન થાય તો તેમને સંપૂર્ણ વળતર મળે છે.
આ યોજનાનો લાભ મેળવવા માટે, તમારે પહેલા વીમામાં નોંધણી કરાવવી પડશે, આ માટે તમે સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો. કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવતા લાભાર્થીઓ બેંકમાં જઈને નોંધણી કરાવી શકે છે.
પાકને નુકસાન થવા પર તમારે 72 કલાકની અંદર કૃષિ વિભાગને તેની જાણ કરવાની રહેશે.
ત્યારબાદ તમારી પાસેથી તમામ પ્રકારની માહિતી માંગવામાં આવશે. જો દાવો સાચો જણાશે, તો તમને વીમો મળશે.