Ank Jyotish 26 August: અંક જ્યોતિષ અનુસાર આ મૂલાંકના લોકોએ રહેવું સાવધાન, જાણો રાશિફળ
gujarati.abplive.com
Updated at:
26 Aug 2024 07:20 AM (IST)
1
અંકશાસ્ત્ર અનુસાર 6થી 9ના મૂલાંક ધરાવતા લોકોનો શ્રાવણનો ચોથો સોમવાર કેવો જશે. જાણીએ અંક રાશિફળ
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મુલાંક 6-નોકરીયાત લોકો માટે આજનો દિવસ શુભ રહેશે. શુભ સમાચાર મળવાની શકયતા છે. દિવસની શરૂઆત દહીં મિસરી ખાઇને કરો.
3
મુલાંક 7-આજનો દિવસ સાવધાની રાખવાનો છે, જો તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો તો સાવચેતીથી કામ લેવું સારું રહેશે.
4
મુલાંક 8-આજે સફળતાની સંભાવનાઓ છે જે પણ કામ તમે સમજી-વિચારીને કરશો, તમારા માટે શુભ રંગ છે.
5
મુલાંક 9-તમને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળશે, પ્રેમ સંબંધો પણ વધુ મજબૂત બનશે, તમે આજે સ્વીટ ખાઇને દિવસની શરૂઆત કરો. શુભ રહેશે.