Ank Jyotish 26 August: શ્રાવણનો ચોથો સોમવાર આ જન્મતારીખ ધરાવતા લોકો માટે રહેશે વિશેષ
Ank Jyotish 26 August: અંકશાસ્ત્ર અનુસાર, તમારો જન્મતારીખ પરથી મૂલાંક જાણીને તમારું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ જાણી શકો છો. ચાલો જાણીએ અંકશાસ્ત્ર મુજબ દૈનિક રાશિફળ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો આપની જન્મ તારીખ 29 છે તો આ બંને અંકનો સરવાળઓ કરતા જે અંક આવે તે આપનો મૂલાંક છે. 2 પ્લસ 9નો સરવાળો 11 થાય છે. વન પ્લસ વન એટલે 2 થાય તો આપનો મૂલાંક 2 છે. આ મૂલાંક 1થી 9 વન ડિઝિટમાં હોય છે. તો અંક જ્યોતિષ મુજબ જાણીએ સોમવારનું રાશિફળ
મુલાંક 1-આજે કોઈ પણ નિર્ણય સમજી-વિચારીને લો અને તમારા મનને વિચલિત ન થવા દો જેથી કરીને આજનો દિવસ શુભ બને.
મુલાંક 2-આજનો દિવસ તમારો ભાગ્યશાળી છે, તમે જેટલી મહેનત કરશો તેટલી વધુ સફળતા મળશે, તેથી યોજના બનાવીને કામ કરો. કોઈપણ કામમાં ભૂલ ન કરવી, આજે વાદળી રંગ તમારા માટે શુભ છે.
મુલાંક 3-તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, ઝઘડાથી બચો, આવકના નવા સ્ત્રોત ખુલશે. આજે લાલ રંગનો ઉપયોગ કરો, તે તમારા માટે શુભ લાવશે.
મુલાંક 4-આજે આર્થિક લાભ થવાની સંભાવના છે. તમારે નવા લોકો સાથે મુલાકાત કરવી પડશે, મુશ્કેલીઓ અને અવરોધો સમાપ્ત થશે. આજના દિવસના શુભ માટે સૂર્ય ભગવાનને નમસ્કાર કરો.