Feng shui plant tips: પૈસાની કમીને દૂર કરશે ફેંગશૂઇના આ 5 છોડ, ઘરમાં અચૂક લગાવો
gujarati.abplive.com
Updated at:
07 Mar 2022 03:13 PM (IST)
1
મની પ્લાન્ટનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે. જેથી મની પ્લાન્ટને હેમેશા અગ્નિ દિશા દક્ષિણ પૂર્વમાં રાખવું જોઇએ. તેનાથી સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
કાચની જારમાં કે કાચના બાઉલમાં વાસના છોડને લાલ દોરામાં બાંધીને ઇશાન કે ઉતરી દિશામાં આર્થિક પ્રગતી થાય છે.
3
મીનીટ્રી ક્રાસુલા પ્રવેશ દ્રાર પર ઘરકની અંદરની બાજુ રાખવાથી આ પ્લાન્ટ ઘરમાં ચુંબકની જેમ સકારાત્મક ઊર્જા અને સૌભાગ્યને આકર્ષિત કરે છે.
4
આર્થિક ઉન્નતિ માટે સફેદ પીસ લીલીને ઘરના દક્ષિણ પૂર્વ દિશામાં રાખો. ધનધાન્ય સંપત્તિમાં વૃદ્ધિ થશે.
5
તુલસીને ઘરના આંગણાના ઉત્તર, ઇશાન અથવા પૂર્વ દિશામાં લગાવવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. જીવનમાં ધન ધાન્યની ક્યારેય કમી નથી રહેતી.