સીધી સાદી દેખાતી તારક મહેતાની આ અભિનેત્રીઓ અસલ જિંદગીમાં છે એકદમ હૉટ, જીવે છે એકદમ ગ્લેમરસ લાઇફ, જુઓ.........
મુંબઇઃ પૉપ્યૂલર ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak mehta ka ooltah chashma)માં અભિનેત્રીઓ સીધા સાદા રૉમલાં અને લૂક્સમાં દેખાય છે. જોકે અભિનેત્રીઓ અસલ જિંદગીમાં તે કેવી છે તે ફેન્સ નથી જાણતા. અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ કે આ એક્ટ્રેસીસ અસલ જિંદગીમાં એકદમ હૉટ અને ગ્લેરમરસ લાગે છે. જુઓ લૂક્સ.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતારક મહેતા કા ઉલ્ટા ચશ્માની માધવી ભિડે રિયલ લાઇફમાં એકદમ ગ્લેમરસ છે. સોનાલિકા જોશી (Sonalika Joshi)ની તસવીરો જોઇને ફેન્સ માટે પણ આ માનવુ મુશ્કેલ થઇ જાય છે.
સુનૈના ફૌજદાર શૉમાં અંજલી મહેતાનો રૉલ કરે છે. હંમેશા સલવાર સૂટ પહેરીને દેખાતી સુનૈના ફૌજદાર (Sunayana fauzdar) અસલ જિંદગીમાં એકમદ મૉડર્ન છે.
શૉમાં કોમલ હાથીની ભૂમિકા નિભાવનારી અંબિકા રંજનકર (Ambika Ranjankar) પણ એકદમ શાનદાર લાઇફ જીવે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર તેના મૉડર્ન લૂક્સની કેટલીય તસવીરો છે જેને જોઇને એક્ટ્રેસને ઓળખવી મુશ્કેલ છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયા ભાભી એટલે કે દિશા વાકાણી (Disha Vakani) લાંબા સમયથી શૉથી દુર છે. દિશા વાકાણી હંમશા સાડીમાં જ દેખાય છે, પરંતુ તે મૉડર્ન લૂકથી પોતાના ફેન્સથી નજીક રહે છે.