Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Mars-Venus Yuti 2022:મંગળ-શુક્રની યુતિથી બની રહ્યો છે રાજયોગ, આ રાશિની ખુલ્લી જશે કિસ્મત
Mars Venus Yuti 2022: ગ્રહોનો સેનાપતિ મંગળ 13 નવેમ્બરે સવારે 8:38 કલાકે શુક્રની રાશિમાં પ્રવેશ કર્યો. તેમણે અહીં વકરી થઇ ગોચર કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવૃષભ રાશિમાં મંગળના વક્રી ગોચરને કારણે રાજ યોગ રચાયો છે, જે 5 ડિસેમ્બર સુધી રહેશે. મંગળ 13 માર્ચ, 2023 સુધી વૃષભ રાશિમાં ગોચર કરશે. તે પછી મંગળ મિથુન રાશિમાં પ્રવેશ કરશે.
વૃષભ રાશિમાં મંગળના ગોચર દરમિયાન બનેલા રાજયોગને કારણે આ રાશિઓની કિસ્મત ખુલશે. આ રાજયોગ આ રાશિ માટે 5 ડિસેમ્બર સુધી ફાયદાકારક રહેશે.
કર્કઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર તમારા પાંચમા ભાવમાં છે અને મંગળ 11મા ભાવમાં છે. આ બંનેની અસર આપના માટે ખૂબ જ શુભ છે. આનાથી શુભ ફળ મળશે. વેપારમાં વૃદ્ધિ થશે.
કુંભ: નોકરીયાત વ્યાવસાયિકો અને વેપારી બંને માટે પ્રગતિ થશે. આ સાથે નાણાકીય લાભના નવા માર્ગો પણ ખુલશે.
વૃષભ: શુક્ર ગ્રહ લગ્ન અને સાતમા ભાવમાં છે. આ સમય દરમિયાન લગ્નની શક્યતાઓ છે. કદાચ વધશે. સુવિધાઓ પાછળ ખર્ચ વધશે. નવા કામો શરૂ થવાની સંભાવના છે.
ધન: મંગળ છઠ્ઠા ભાવમાં અને શુક્ર 12માં ભાવમાં ગોચર કરી રહ્યો છે. તેનાથી શારીરિક સુખમાં વધારો થશે. શત્રુનો પરાજય થશે. અટકેલા કામ પૂરા થશે.