Surya Gochar: જાન્યુઆરીમાં સૂર્યનું મકરમાં ગોચર આ 6 રાશિના જાતક માટે નિવડશે અતિ શુભ, ધન લાભના યોગ
જાન્યુઆરીમાં અનેક ગ્રહ એક રાશિમાંથી નીકળીને બીજી રાશિમાં ગોચર કરશે. જાન્યુઆરીમાં સૂર્યનું મકર રાશિમાં ગોચર કેટલીક રાશિ માટે શુભ છે. જાણીએ શુભ રાશિ કઇ છે. સૂર્ય 14 જાન્યુઆરીએ સવારે 9 વાગ્યાથી મકર રાશિમાં પ્રવેશ કરશે. તેની 6 રાશિ પર શુભ અસર થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેષ- રાશિના જાતક માટે આ ગોચર શુભ ફળ આપશે,. આર્થિક ક્ષેત્રે સફળતા અપાવશે. સંતાન પક્ષ પણ સારો રહેશે. જીવનસાથીના સાથ મળશે.
વૃષભ – આ રાશિની પણ આવકમાં વધારો થશે. રોકાણ માટે શુભ અવસર છે. નોકરીનો પ્રમોશનની રાહ જોતા લોકો માટે સારા સમાચાર.
કર્ક – કર્ક રાશિના જાતક માટે સૂર્યનું ગોચર ફળદાયી નિવડશે,આર્થિક રીતે આપ સમૃદ્ધ થશો. જીવનસાથીનો સહયોગ મળશે.
સિંહ – આ રાશિના જાતકને શુભ સમાચાર મળશે. નોકરીમાં માર્ગ પસસ્ત થશે, વ્યવસાયમાં ફાયદો થશે. ઉચ્ચ અધિકારીને સહયોગ મળશે.
વૃશ્ચિક – આ રાશિનો ઉન્નતિનો માર્ગ મોકળો બનશે, કુંટુંબમાં વૃદ્ધિ થશે. વાણીમાં મઘુરતા આવશે.આત્મવિશ્વાસ વધશે, લવલાઇફ શાનદાર રહેશે.
મીન- મીન રાશિના જાતક માટે સૂર્યનું ગોચર અતિ શુભ રહેવાનું છે. જાન્યુઆરી 2025માં સૂયનું મકરમાં ગોચર મીન રાશિને આર્થિક લાભ થશે, માન સન્માન વધશે,. ધન ધાન્યમાં પણ વૃદ્ધિ થશે.