2021 New Tata Safari Review: જાણો કેમ ખરીદવી જોઈએ નવી ટાટા સફારી, કોને આપશે ટક્કર
નવી સફારીમાં ઈલેકટ્રોનિક હેંડબ્રેક આવાપવામાં આવી છે, જેનાથી જૂના મોડલની આવતાં અનયૂઝઅલ હેંડ બ્રેક, હેરિયરના યૂએસબી પાર્ટે દૂર કરવામાં આવ્યા છે. સફારી પણ લગભગ થ્રી રો અને કંફર્ટની લેસ છે. થર્ડ રોથી ઘણી દૂર બીદી રોની કેપ્ટન સીટ મુખ્ય કારણ છે. જેથી તમારે આ એસયુવી ખરીદવી જોઈએ. સીટો પણ ઘણી આરામદાયક છે પરંતુ લેગમરૂ-હેડરૂમ શાનદાર છે. કારણકરે એક બોસ મોડ પણ છે. જ્યાંથી તમે સીટને આગળ વધારી શકો છો. જોકે આ ઈલેક્ટ્રેનિક નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએન્જિન પણ સારું છે અને ગિયર લીવરને મેન્યુઅલ મોડમા શિફટ કરવાથી તેનું ઓવરટેક ફાસ્ટ થઈ જાય છે. એસયુવી હેન્ડલિંગની વાત કરવામાં આવે તો ઘણી સારી છે અને હાઈ સ્પીડ પર સ્થિર મહેસૂસ કરાવે છે. શહેરમાં 9 kmpl આસપાસ માઇલેડ મળે છે. જે એસયુવી માટે સારી છે. ઓફ રોડ ક્ષમતાની વાત કરીએ તો અમે સફારીને આવી કોઈપણ જગ્યા પર નથી ચલાવી, કારણેકે આ હાર્ડકોર ઓફ રોડર નથી.
સફરીએ હેરિયર 2.0નું ડીઝલ એન્જિન કેરી કર્યુ છે. પાવરની સાથે સાથે ઓટોમેટિક રજૂ કરવામા આવી છે. સફારી-હેરિયર હવે ડ્રાઇવ કરવી ધણી સરળ છે. ડીઝલ એન્જિન 170બીએચપી અને 350એનએમ સાથે આવે છે. જ્યારે ઓટોમેટિક 6 સ્પીડ ટોર્ક જનરેટ કરે છે. અમે આ નવી કાર ચલાવ્યા બાદ કરી શકીએ છીએ કે હેરિયરની તુલનામાં તેનું સ્ટીયરિંગ હળવું છે.
કિંમતના મામલે તે Endeavourઅને Fortunerના મુકાબાલે નિશ્ચિત રીતે ટોપ એસયુવી છે. તેની છતની ડિઝાઇન જૂના મોડલની તુલનામાં વધારે પ્રીમિયમ લુક આપે છે. વાઇડ ટેલ લેંપ નવા નીલા રંગમાં છે, જે ઘણો સારો છે. તેમાં 18 ઈંચના એલોય છે. નવી સફારીનો લુક શાનદાર છે.
Tata Motors એ તાજેતરમાં નવી સફારી લોન્ચ કરી છે. નવી સફારી ટાટા મોટર્સની પ્રોડક્ટમાં એક સંપૂર્ણ પ્રોડક્ટ છે. જૂની સફારીને કસ્ટમર્સેને ઘણી પસંદ કરી હતી પરંતુ તેમાં એડવાંસ ફીચર્સ ઓછા હતા. Tata Harrier બાદ ટાટા મોટર્સની સફળતાને સફારી જ આગળ વધારશે. આ કાર Three Row SUV છે. તેનો મુકાબલો Innova Crysta, MG Hector Plus સાથે થશે. સફારીમાં અનેક લેટેસ્ટ ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. તેનો લુક સ્પોર્ટી છે.
નવી સફારી દરેક રીતે જૂન સફારીની તુલનામાં ઘણી સારી કાર છે. જોકે તેનાથી વધારે સ્ટાઇલિંગ, ઈન્ટીરિયર સ્પેસ, લાઇટર સ્ટીયરિંગ, ઓટોમેટિક ગિયરબોક્સની સાથે ફીચર્સ તેને ઓલ રાઉન્ડર બનાવે છે. આ એક પ્રીમિયમ એસયુવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -