Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Sunroof Cars: 10 લાખ રૂપિયાના બજેટમાં બેસ્ટ ઓપ્શન બની શકે છે આ સનરૂફ વાળી કારો, જોઇ લો તસવીરો.....
Sunroof Cars: ભારતમાં સનરૂફ કારની ડિમાન્ડમાં છેલ્લા કેટલાક સમયથી ખુબ જ વધારો નોંધાયો છે. ભારતીયો આવી કારનો વધુ શોખીન બન્યા છે, જો તમે પણ આવી કાર લેવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો, જો તમે તમારા ઘરમાં સનરૂફ કાર લાવવા માંગો છો, તો તે પણ બજેટમાં, તો તમારે અહીં અમે બતાવેલા ઓપ્શન પર નજર કરવી જરૂરી છે...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લિસ્ટમાં સૌથી ઓછી કિંમતની સનરૂફ કાર Tata Altroz હેચબેક છે. કંપની તેના XM (S) વેરિઅન્ટમાં સનરૂફ ફિચર આપે છે, જે 7.35 લાખ રૂપિયાની એક્સ-શૉરૂમ કિંમતે ખરીદી શકાય છે.
આ લિસ્ટમાં સૌથી ઓછી કિંમતની સનરૂફ કાર Tata Altroz હેચબેક છે. કંપની તેના XM (S) વેરિઅન્ટમાં સનરૂફ ફિચર આપે છે, જે 7.35 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે ખરીદી શકાય છે.
સનરૂફ સાથે આવનારી ત્રીજી બજેટ કાર ટાટા પંચ માઇક્રૉ એસયુવી છે, જેના એસ અને તેનાથી ઉપરના વેરિઅન્ટમાં સનરૂફ ફિચર છે. સનરૂફ ફિચર સાથે તેની શરૂઆતની કિંમત 8.25 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.
આ લિસ્ટમાં ચોથું નામ Mahindra XUV300 છે. કંપની આ SUVના W4 અને તેનાથી ઉપરના વેરિઅન્ટમાં સનરૂફ આપે છે. તમે આ કારને એક્સ-શૉરૂમ 8.41 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમતે ખરીદી શકો છો.
આ પાંચમું નામ Hyundaiની પ્રીમિયમ હેચબેક Hyundai i20 ફેસલિફ્ટનું છે. કંપની તેના ટોપ એન્ડ વેરિઅન્ટ Astaમાં ઇલેક્ટ્રિક સનરૂફ ઓફર કરે છે. તેની પ્રારંભિક કિંમત 9.29 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.