કાર્તિક આર્યન સાથે રેમ્પ પર ઉતરી કરીના કપૂર ખાન, જુઓ તસવીરો
કાર્તિક આર્યન હાલના દિવસોમાં ફિલ્મના પ્રમોશનમાં ખૂબ વ્યસ્ત છે. (Photo Credit: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાર્તિક આર્યન 14 ફેબ્રુઆરીના રિલીઝ થનારી ફિલ્મ લવ આજ કલ 2માં સારા અલી ખાન સાથે જોવા મળશે. (Photo Credit: Instagram)
આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહીટ રહી હતી. કરીના આામિર ખાન સાથે લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. (Photo Credit: Instagram)
વર્કફ્રંટની વાત કરવામાં આવે તો કરીના કપૂર છેલ્લે અક્ષય સાથે ફિલ્મ ગુડ ન્યૂઝમાં જોવા મળી હતી. (Photo Credit: Instagram)
કાર્તિક અને કરીનાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સે ખૂશ થયા છે અને બંનેને સાથે ફિલ્મમાં જોવા માંગે છે. (Photo Credit: Instagram)
સોશિયલ મીડિયા પર તસવીરો ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. (Photo Credit: Instagram)
આ શાનદાર તસવીરમાં તમે કાર્તિક આર્યન અને મનીષ મલ્હોત્રાને કરીનાની ડ્રેસ સંભાળતા જોઈ શકો છો. (Photo Credit: Instagram)
કરીના કપૂર વ્હાઈટ આઉટફિટ્સની સાથે ગળામાં ભારે નેક પીસ પહેરી જોવા મળી હતી. (Photo Credit: Instagram)
ગત વર્ષે પણ આ બંને સ્ટાર્સે રેમ્પ પર પોતાના જલવાથી ફેન્સનને ખૂબ ઈમ્પ્રેસ કર્યા હતા. (Photo Credit: Instagram)
કરીના કપૂર અને કાર્તિક આર્યને ડિઝાઈનર મનીષ મલ્હોત્રા માટે હૈદરાબાદમાં રેમ્પ વોક કર્યું. (Photo Credit: Instagram)
કરીના કપૂર અને કાર્તિક આર્યને ડિઝાઈનર મનીષ મલ્હોત્રા માટે હૈદરાબાદમાં રેમ્પ વોક કર્યું. (Photo Credit: Instagram)
આ બીજી વખત છે કે કરિના કપૂર ખાન અને કાર્તિક આર્યન સાથે રેમ્પ વોક કરતા જોવા મળ્યા હોય. (Photo Credit: Instagram)
મુંબઈ:બોલીવૂડ અભિનેત્રી કરિના કપૂર ખાન અને કાર્તિક આર્યન હાલમાં જ ફેશન શોમાં રેમ્પ પર એક સાથે વોક કરતા જોવા મળ્યા હતા. તેમની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. આગળની સ્લાઈડમાં જુઓ તેમની તસવીરો. (Photo Credit: Instagram)
- - - - - - - - - Advertisement - - - - - - - - -