Photos: ઋષિ કપૂરની આ તસવીરો પહેલા ક્યારેય નહીં જોઈ હોય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Apr 2020 02:53 PM (IST)
1
ઋષિ અને નીતાને રણબીર કપૂર અને રિદ્ધીમા કપૂર એમ બે બાળકો છે. રણબીર કપૂર બોલિવૂડમાં તેની ઓળખ બનાવી ચુક્યો છે અને રિદ્ધીમા કપૂર ડ્રેસ ડિઝાઇનર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અમિતાભ બચ્ચને તેમના નિધનની પુષ્ટિ કરી હતી. (તમામ તસવીર સૌજન્યઃ ઋષિ કપૂર ઈન્સ્ટાગ્રામ)
3
તેઓ રાજ કપૂરના પુત્ર અને પૃથ્વીરાજ કપૂરના પૌત્ર છે. દાદા અને પિતાના પગલે તેણે ફિલ્મોમાં અભિનય કર્યો અને સફળ અભિનેતા તરીકે નામના મેળવી હતી.
4
ઋષિ કપૂર સોશિયલ મીડિયા પર સક્રિય હતા અને સમયાંતરે જૂની તસવીરો શેર કરતા હતા.
5
ઋષિ કપૂરે 22, જાન્યુઆરી 1980ના રોજ નીતુ સિંહ સાથે લગ્ન કર્યા હતા.
6
બોલિવૂડના પીઢ અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની વયે આજે (30 એપ્રિલ) સવારે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં નિધન થયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -