ઈન્સ્ટાગ્રામની કઈ ચેલેન્જના કારણે હીરોઈનો ઉતારી રહી છે કપડાં? જાણો રસપ્રદ વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત કેટલીક હૉલીવુડ સેલેબ્સે પણ આ ચેલેન્જને એક્સેપ્ટ કરી છે, આમાં હેલ્લા અને એના હૈથવે પણ સામેલ છે.
મૉડલ અને એક્ટ્રેસ સ્કારલેટ રૉજે પણ આ ચેલેન્જને એક્સેપ્ટ કરી છે.
પાયલે પિલૉ ચેલેન્જ માટે યલો પિલૉની સાથે ચેલેન્જ એક્સેપ્ટ કરી તસવીર શેર કરી છે.
આ ઉપરાંત એક્ટ્રેસ પાયલ રાજપૂતે પણ પિલૉ ચેલેન્જને એક્સેપ્ટ કરી છે.
આ ઉપરાંત બૉલીવુડ એક્ટ્રેસ તમન્ના ભાટિયાએ પણ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી છે. આ તસવીરમાં તમે જોઇ શકો છો કે તમન્નાએ કઇ સ્ટાઇલમાં ચેલેન્જ એકસ્પેટ કરી છે.
નેહાએ પિલૉ ચેલેન્જનો એક વીડિયો ટિકટૉક પર શેર કર્યો હતો.
સૌથી પહેલા આ ચેલેન્જને સિંગર નેહા કક્કડે એક્સેપ્ટ કરી હતી, તેને અલગ અલગ પિલૉની સાથે પોતાના વીડિયો શેર કર્યો હતા. આ ચેલેન્જમાં કપડાં ઉતારીને પિલૉ સાથે વીડિયો અને તસવીરો શેર કરવાની ચેલેન્જ આપવામાં આવી રહી છે.
ઇન્સ્ટાગ્રામ પર અત્યારે પિલૉ ચેલેન્જ ટ્રેડ કરી રહી છે, હૉલીવુડથી લઇને બૉલીવુડ સેલેબ્સ પણ આમાં ભાગ લઇ રહ્યાં છે.
મુંબઇઃ દેશમાં હાલના સમયે કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, અને સાથે સાથે લૉકડાઉનનો કપરો કાળ પણ છે. આવા સમયમાં ટાઇમ પાસ કરવા માટે ઇન્સ્ટાગ્રામ પર એક ચેલેન્જ શરૂ થઇ છે, આ ચેલેન્જ એવી છે જેમાં બૉલીવુડ અભિનેત્રીઓ પોતાના કપડાં ઉતારી રહી છે, અને તેની તસવીરો શેર કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -