Accident: પાલેજ-ભરૂચ રોડ પર ટ્રકમાં ઘૂસી ગઈ બાઈક, ભાઈ-બહેનના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 May 2024 05:09 PM (IST)
1
પાલેજથી ભરૂચ બાઇક ઉપર નોકરી અર્થે જતા સમયે અકસ્માત સર્જાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ અકસ્માતમાં મૂળ રહે ગણપતપુરા તા.કરજણ હાલ રહે પાલેજના ભાઈ- બહેનના કરુણ મોત થયા હતા.
3
અકસ્માતમાં મોતને ભેટનારા યુવકનું નામ વસીમ મન્સૂરી અને યુવતિનું નામ સાહિસતા મન્સૂરી હોવાનું સામે આવ્યું છે.
4
અકસ્માતના પગલે પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી દવાખાને ખસેડ્યા હતા.
5
અકસ્માતમાં મોતને ભેટનારા યુવકનું આધારકાર્ડ
6
અકસ્માતમાં મોતને ભેટનારી યુવતીનું આધારકાર્ડ