Bank Jobs 2024: સ્નાતક પાસ માટે કામના સમાચાર, આ બેંકમાં નીકળી છે ભરતી, ફટાફટ કરો અરજી
અરજી કરવાની છેલ્લી તારીખ 28 મે 2024 છે. આ દિવસ પહેલા નિયત ફોર્મેટમાં ફોર્મ ભરો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમ કરવા માટે સૌથી પહેલા બેંકની વેબસાઇટ પર જવું પડશે, જેનું એડ્રેસ – jkbank.com છે. અહીંથી ડીટેલ અને અપડેટ પણ જાણી શકાશે.
અરજી કરવા માટે ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યુ હોય તે જરૂરી છે. ઉપરાંત ઉમેદવારનો સ્થાનિક ભાષાની જાણકારી હોવી જોઈએ.
વય મર્યાદા 20 થી 28 વર્ષ છે. અનામત કેટેગરીમાં નિયમો અનુસાર છૂટ મળશે. અન્ય ડિટેલ જાણવા માટે વેબસાઇટ પર જઈને નોટિસ ચેક કરી શકો છો.
અરજી કરવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોએ 700 રૂપિયા ફી ચૂકવવી પડસે, જ્યારે અનામત શ્રેણી માટે 500 રૂપિયા ફી છે
પસંદગી પરીક્ષાથી થશે. જેની તારીખ અંગે પાછળથી જણાવાશે. પેપર કુલ 100 માર્કનું હશે, જેમાં 100 સવાલ આવશે. અપડેટ માટે વેબસાઇટ તપાસતા રહો.