અભિષેક, એશ્વર્યાના લગ્નમાં અમિતાભ બચ્ચને જ્યા સાથે કર્યો હતો શાનદાર ડાન્સ, જુઓ તસવીરો
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના દીકરા અભિષેકના લગ્ન બોલિવૂડની એક મોટી ઇવેન્ટ હતી.આ શાનદાર ફંકશનની એક ઝલક જોવા ફેન્સ આતૂર હતા તો આ સમયની કેટલીક તસવીરો નિહાળીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિગ બી અને જયાએ દીકરા અભિષેક બચ્ચનના લગ્નમાં શાનદાર ડાન્સ કર્યો હતો. મીડિયાએ પણ આ લગ્નને લઇને ખૂબ ઉત્સાહ બતાવ્યો હતો અને દરેક સ્ટોરી કવર કરી હતી.
એશ્વ્રર્યાના દુલ્હનના રૂપે જોવા ફેન્સ આતૂર હતા. તેમના ઘરની બહાર ફેન્સની ભીડ જામી હતી. બંનેના લગ્ન 20 એપ્રિલ 2017માં થયા હતા.
જે સમયે લગ્નનો નિર્ણય લેવાયો ત્યારે એશ્વર્યા 33 વર્ષની અને અભિષેક બચ્ચન 30 વર્ષના હતા. બંનેની સંગીતની ફોટો તે સમયે ખૂબ વાયરલ થઇ હતી.
અભિષેક બચ્ચન ટૂંક સમયમાં રૂમી જાફરની ફિલ્મ ચેહેરમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેઓ ખૂબ અલગ જ કિરદારમાં જોવા મળશે.
ઐશ્વર્યા રાયને મંગળ દોષ હોવાથી લગ્ન પહેલા મંગળ દોષ નિવારણની વિધિવત પૂજા પણ કરવામાં આવી હતી.