માલદિવમાં વેકેશન એન્જોય કરી રહી છે જાન્હવી કપૂર, બિકિનીમાં બોલ્ડ અંદાજમાં કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો
બોલિવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂર આજકાલ માલદિવમાં દોસ્તો સાથે વેકેશન એન્જોય કરી રહી છે. તે ફેન્સને પલ પલની અપડેટ આપી રહી છે. તાજેતરમાં તેમણે મલ્ટી બિકીનીમાં ફોટો શેર કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફેન્સને જાન્હવીની આ ફોટો ખૂબ પસંદ આવી રહી છે. જાહન્વીએ સનસેટ એન્જોય કરતાં ફોટો શેર કર્યો છે.
જાન્હવીએ માલદિવમાં સીફૂડ એન્જોય કરતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તે મિત્રો સાથે સીફૂડ એન્જોય કરી રહી છે.
માલદિવની ફોટો શેર કરતા તેમણે ખુદને આઇલેન્ડ ગર્લ કહી. આ ફોટોને અઢી લાખથી વધુ લાઇક્સ મળી ચૂકી છે. તેમના લૂકની પણ પ્રશંસા થઇ રહી છે
ખૂબસૂરત સમુદ્ર અને રંગીન આકાશની સામે જાન્હવી કપૂર બધાને વેકેશન ગોલ્સ આપી રહી છે. તેનો અંદાજ જોરદાર છે. તેની આ ફોટોમાં દેખાતો નજારો પણ સપનાની દુનિયાથી કમ નથી.
જાન્હવીએ ન્યુયોર્કની તસવીર પણ આ સાથે શેર કરી છે. તેમની બહેન ખુશી ન્યૂયોર્ક સ્ટડી કરી રહી છે. જાન્હવી તેમની બહેન ખુશી સાથે અહી થોડો સમય શેર કર્યો હતો.
જાન્હવી કપૂર એક્ટર કાર્તિક આર્યન અને લક્ષ્ય સાથે ફિલ્મ દોસ્તાના-2માં જોવા મળશે.ઉપરાંત તે ગુડ લક જેરીમાં પણ કામ કરી રહી છે.