આમિર ખાનની દીકરી ઇરા ખાનના બોયફ્રેન્ડે વેલેન્ટાઇન ડેની ઇન્ટિમેટ તસવીર કરી શેર
અન્ય સ્ટાર કિડસની જેમ ઇરા પણ એક્ટિંગમાં જ તેની કારર્કિદી બનાવવા માંગે છે. ઇરાએ 2019માં એક નાટકનું નિર્દેશન કર્યું હતું. જેમાં હેઝલ કિચે ટાઇટિલરની ભૂમિકા અદા કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેલેન્ટાઇન ડે પર નુપૂરે પણ કેટલીક તસવીર શેર કરી છે. જે ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.
ઇરા ખાને તસવીર પોસ્ટ કરતા લખ્યું હતું કે, ‘આપની સાથે, આપના માટે કોઇ વાયદો કરવો મારા માટે સન્માનની વાત છે”
ઇરા નુપૂરને ઘણા સમયથી ડેટ કરી રહી છે. ઇરા તેની બોલ્ડનેસની સાથે નુપૂર સાથેના રિલેશનના કારણે પણ ખૂબ જ ચર્ચાંમાં રહે છે.
ઇરાએ વેલેન્ટાઇનના વીક પર પ્રોમિસ ડેના અવસરે બંનેનો એક ફોટો પોસ્ટ કર્યો હતો અને ફિટનેસ ટ્રેનર નુપૂર સાથેના રિલેશનશિપને જાહેર કર્યાં હતા
ઇરા ખાન હાલ આમિર ખાનના ફિટનેલ ટ્રેનર નુપૂરને ડેટ કરી રહી છે. તેમની જે તસવીરો વાયરલ થઇ છે. તેના પર ફેન્સ પ્રેમ વરસાવી રહ્યાં છે.
નુપૂર ફોનમાં ઇન્વોલ હોય તેવો એક બીજો વીડિયો પણ ઇરાએ પોસ્ટ કર્યો છે. આ વીડિયો પોસ્ટ કરતા ઇરાએ લખ્યું છે કે, મારે સાથે ઘરમાં રહીશ ?
ઇરાએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ પર ગુલાબનું આર્ટફિશ્યલ ફુલનો વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું હતું કે, આ ફુલ નૂપૂરે તેમના માટે બનાવ્યા હતાં.
સુપર સ્ટાર આમિર ખાનની પુત્રી ઇરા ખાન તેને બોલ્ડ અંદાજના કારણે સોશિયમ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. ઇરાએ તેના બોયફ્રેન્ડ નુપૂર સાથે વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કર્યો હતો. તેની ઇન્ટીમેટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -