PICS: બ્લેક શોર્ટ ડ્રેસમાં મુંબઇના રસ્તાંઓ પર સ્પૉટ થઇ Janhvi Kapoor, તસવીરો જોઇને વધી જશે ફેન્સની ધડકનો........

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરનુ નામ ઇન્ડસ્ટ્રીની ટૉપની સ્ટારકિડ્સમાં સામેલ થઇ ચૂક્યુ છે. જ્હાન્વીએ બહુજ ઓછા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં આ મુકામ હાંસલ કરી લીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
જ્હાન્વી કપૂર પોતાની સુંદરતા અને ગ્લેમરસ અંદાજને લઇને પણ હંમેશા લાઇમલાઇટમાં રહે છે. ઇન્ટરનેટ પર તેની તસવીરો અને વીડિયો લોકોને ખુબ પસંદ છે.

જ્હાન્વીના ચાહનારાઓનુ લિસ્ટ ખુબ લાંબુ થઇ ચૂક્યુ છે. વળી, એક્ટ્રેસ ખુદને લેઇને ફેન્સની વચ્ચે ક્રેઝ બરકરાર રાખવાનો પણ કોઇ મોકો નથી છોડતી.
જ્હાન્વી કપૂરને પૈપરાજીએ મુંબઇના રસ્તાંઓ પર સ્પૉટ કરી છે, જ્યાં એક્ટ્રેસની સુંદરતા અંદાજ જોવા મળી શકે છે.
આ દરમિયાન એક્ટ્રેસ જ્હાન્વી બ્લેક શૉર્ટ વન પીસ પહેરીને દેખાઇ રહી છે, આ તેનો એકદમ ગ્લેમરસ અંદાજ હતો.
બ્લેક ડ્રેસમાં જ્હાન્વી કપૂરની અદાઓ ફેન્સના દિલોની ધડકનો વધારી રહી છે.
ઉપરથી નીચે સુધી બ્લેક આઉટફિટમાં દેખાઇ રહેલી જ્હાન્વી આ તસવીરોમાં સુંદરતાની બલા લાગી રહી છે. ફેન્સ પણ એક્ટ્રેસની આ તસવીરો પર લાખોની સંખ્યામાં કૉમેન્ટ અને શેરિંગ કરી રહ્યાં છે.