જ્હાન્વીની કાતિલ અદાઓ વાયરલ, નખરાં જોઇને ફેન્સ થયા પાગલ, જુઓ Sizzling Photo......
Janhvi Kapoor Sizzling Photo: દિવંગત અભિનેત્રી શ્રીદેવી (Sridevi) અને બોની કપૂર (Boney Kapoor)ની દીકરી એક્ટ્રેસ જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) પોતાની હૉટ એન્ડ સિઝલિંગ અદાઓથી સોશ્યલ મીડિયા પર છવાયેલી રહે છે. જ્હાન્વીએ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર તાજેતરમાં જ કેટલાક ફોટોઝ શેર કર્યા છે, જેમાં તે નખરાંઓ સાથે દેખાઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરોમાં જ્હાન્વી કપૂર સ્ટાઇલિશ શોર્ડ બૉડીકૉન આઉટફિટમાં દેખાઇ રહી છે.
જ્હાન્વીએ પોતાના વાળોને ખુલ્લા રાખ્યા છે, જે તેના સુંદર નખરાંઓને જીવલેણ બનાવી રહ્યાં છે. તેને પોતાના લૂકને હાઇ હીલ્સની સાથે કમ્પેટ કર્યા છે.
જ્હાન્વીની દિલકશ અદાઓ દરેકના દિલ લૂટી લેશે. ફેન્સનુ દિલ તેની આ તસવીરો પર અટકી ગયુ છે.
જ્હાન્વીની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહી છે. આ તસવીરો પર અત્યાર સુધી 5 લાખથી વધુ લાઇક્સ આવી ચૂક્યા છે. ફેન્સ આના પર ફાયર અને હાર્ટ ઇમૉજી શેર કરી રહ્યાં છે.
થોડાક દિવસો પહેલા જ્હાન્વીને મુંબઇ એરપોર્ટ પર પોતાના પિતા બોની કૂપરની સાથે પણ સ્પૉટ કરવામાં આવી હતી. જ્યાં જ્હાન્વીને કેરિંગ અવતાર જોવા મળ્યો હતો. તે એરપોર્ટ પર પિતાને માસ્ક હટાવતા રોકતી દેખાઇ હતી.
વર્કફ્રન્ટની વાત કરીએ તો જ્હાન્વી કપૂર આજકાલ ધર્મા પ્રૉડક્શનની ફિલ્મ દોસ્તાના 2માં કામ કરી રહી છે. આ ઉપરાંત તે ગુડ લક જેરીમાં પણ દેખાશે.