નવા સ્વેગમાં ઘરેથી બહાર નીકળી કરીના કપૂર, લૂક જોઇને ફેન્સ રહી ગયા દંગ, જુઓ રેડ સ્ટાઇલની તસવીરો..........
Kareena Kapoor Khan Photos: બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)ને તાજેતરમાં જ તેના ઘરની બહાર નીકળતી વખતે પૈપરાજીએ સ્પૉટ કરી હતી. આ દરમિયાન કરીના કપૂર ખાનની કેટલીક રિફ્રેશિંગ તસવીરો અહીં અમે લઇને આવ્યા છીએ. જુઓ આગળની સ્લાઇડ્સમાં..........
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન કરીના કપૂર ખાનનો લૂક એકદમ ખાસ હતો, લાલ રંગના જમ્પસૂટ અને સફેદ સ્નીકર્સ પહેરીને કરીના કપૂર જબરદસ્ત સ્વેગમાં દેખાઇ હતી.
કરીના કપૂરનો આ લૂક જોઇને ડિસેમ્બરના મહિનામાં દરેકને સેન્ટાની યાદ આવી રહી છે. કરીના કપૂરના આ તસવીરો સોશ્યલ મીડિયા પર જોયા બાદ ફેન્સ તેને ટીઝ કરતા કરી રહ્યાં છે કે કરીનાને જોઇને લાગી રહ્યું છે કે જેમે કે સેન્ટા આ વર્ષે ક્રિસમસથી પહેલા આવી ગયો છે.
આ દરમિયાન કરીના કપૂરના હાથમાં કૉફી મગ હતો અને સાથે જ બ્લેક સનગ્લાસીસ તેના આ સ્વેગને અનેકગણો વધારી દેતો હતો.
ઉલ્લેખનીય છે કે કરીના કપૂર ફેશન આઇકૉન છે અને તેના દરેક લૂકની ખુબ ચર્ચા થાય છે.
કરીના કપૂર આજકાલ પોતાના બાળકો પર ફોકસ કરી રહી છે, સાથે જ તે કેટલાક કૉમર્શિયલ શૂટ્સમાં પણ બિઝી છે.