બ્લેક બિકીનીમાં ઇન્ટરનેટ પર કેર મચાવ્યો આ હૉટ એક્ટ્રેસે, વેકેશન પર દરિયાકિનારે કરી રહી છે મસ્તી, જુઓ......
gujarati.abplive.com
Updated at:
03 Oct 2021 03:54 PM (IST)
1
મુંબઇઃ જાણીતી એક્ટ્રેસ સોફી ચૌધરી આજકાલ વેકેશન પર છે, અને ઇન્સ્ટાગ્રામ પર પણ ખુબ એક્ટિવ છે. સોફી ચૌધરીએ ઇન્સ્ટાગ્રામ પર એકથી એક ચઢિયાતી કેટલીય તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સોફી ચૌધરી બ્લેક બિકીનીમાં એકદમ સુંદર લૂકમાં દેખાઇ રહી છે. જુઓ તસવીરો....
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ તસવીરોમાં સોફી ચૌધરી પૉઝ આપતી દેખાઇ રહી છે.
3
સોફી ચૌધરીની આ તસવીરો પર ફેન્સ જબરદસ્ત રિએક્શન આપી રહ્યાં છે.
4
આ તસવીરોમાં સોફી ચૌધરી બ્લેક આઉટફિટમાં કેર વર્તાવતી દેખાઇ રહી છે.
5
સોફી ચૌધરી પોતાના વેકેશનને જબરદસ્ત રીતે એન્જૉય કરતી દેખાઇ રહી છે.
6
સોફી ચૌધરીની આ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.
7
સોફી ચૌધરીની આ તસવીર