રિપ્ડ ડેનિમ જેકેટની અંદર સ્પૉર્ટ્સ બ્રા પહેરવા પર ટ્રૉલ થઇ આ હૉટ એક્ટ્રેસ, જુઓ તસવીરો
મુંબઇઃ બિગ બૉસ ઓટીટી (Bigg Boss OTT) ફેમ ઉર્ફી જાવેદ તાજેતરમાં જ રેપ્ડ ડેનિમ જેકેટની અંદર સ્પૉર્ટસ બ્રા પહેરીને એરપોર્ટ પર પહોંચી હતી. આ દરમિયાન તેને ફોટોગ્રાફરોએ ઘેરી લીધી. ઉર્ફી જાવેદનો આ નવો અવતાર જોઇને સોશ્યલ મીડિયા પર ચર્ચાઓ તેજ થઇ ગઇ. તેની તસવીરો મિનીટોમાં વાયરલ થયા બાદ લોકો તેને ટ્રૉલ કરવા લાગ્યા હતા, જોકે, ઉર્ફીએ ટ્રૉલનો જવાબ પણ આપ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉર્ફી જાવેદે સ્પૉર્ટ્સ બ્રા, જેકેટ અને જીન્સ પહેરેલુ હતી. ઉર્ફીના જેકેટ ફ્રન્ટ બાજુએથી એટલુ નાનુ હતુ કે તેની બ્રા ફ્લૉન્ટ થઇ રહી હતી.
લોકોએ ઉર્ફીની આ ફેશન સ્ટાઇલની જબરદસ્ત નિંદા કરી અને જોરદાર ટ્રૉલ કરવા લાગ્યા.
એક ઇન્ટરવ્યૂમાં આના વિશે વાત કરતા ઉર્ફીએ કહ્યું કે જો તેને પબ્લિસિટી જ જોઇતી હોત તો તે એરપોર્ટ પર કપડાં વિના જ જતી.
ઉર્ફીએ એ વાત પર પણ જાણકારી આપી કે લોકો તેના વિશે વાત કરતા બદલાય બસ તેના ડ્રેસ વિશે વાત કરે.
ઉર્ફીએ કહ્યું કે, તે લોકોની માનસિકતા ક્યારેય નથી બદલી શકતી.