Viral Post: તડકામાં બેસીને Urvashi Rautelaએ કર્યુ Mud Bath, તસવીરો જોઇને ફેન્સનો પરસેવો છુટ્યો, જુઓ........
મુંબઇઃ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા બૉલીવુડમાં પોતાની સુંદરતા માટે જાણીતી છે. ઉર્વશી રૌતેલા ફિલ્મોની સાથે સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે, અને ફેન્સની સાથે હંમેશા પોતાની હૉટ અને સેક્સી તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક એવી તસવીર શેર કરી છે જેને જોઇને દરેક કોઇ ચોંકી ગયા છે.......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખરેખરમાં, ઉર્વશી રૌતેલાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની માટીથી નહાતી એક તસવીર પૉસ્ટ કરી છે, જેમાં તે એકદમ અલગ અવતારમાં દેખાઇ રહી છે.
તસવીરને શેર કરતા ઉર્વશી રૌતેલાએ લખ્યું કે- માય ફેવરેટ મડ બાથ સ્પા, મડ થેરાપી. શરૂઆતી સમયમાં ક્લિયોપેટ્રોને આ સ્નાન ખુબ પસંદ હતુ, અને હવે મને. તેને જણાવ્યુ કે, મડ થેરાપી હજુ પણ અશુદ્ધતાને બહાર કરે છે. ત્વચાને મુલાયમ બનાવે છે, અને સર્ક્યૂલેશન બેસ્ટ કરે છે, અને દુઃખાવામાં આરામ આપે છે.
વળી, આ પહેલા ઉર્વશીએ એ જાણકાર આપી હતી કે ઉર્વશી રૌતેલાએ ઉત્તરાખંડ પહોંચીને 27 કન્સેન્ટ્રેટર્સ દાન કર્યા છે. આની સાથે જ તાજેતરમાં જ વધુ 20 કન્સેન્ટ્રેટર્સ મોકલાવ્યા છે.
ઉર્વશી રૌતેલાના આપેલા આ ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સની કિંમત 5 લાખ રૂપિયા છે, જે ઉર્વશી ફાઇન્ડેશન દ્વારા જ ખરીદવામાં આવેલા છે.
આના વિશે ઉર્વશી રૌતેલાએ કહ્યું કે - ભારત કૉવિડ-19 મહામારી સામે ઝઝૂમી રહ્યુ છે. અહીંના લોકો દવાઓ, આઇસીયૂ બેડ, વેન્ટિલેટર અને સૌથી જરૂરી ઓક્સિજન માટે ભટકી રહ્યાં છે, અને દેશમાં વધતી માંગના કારણથી આજે આ વસ્તુઓની વ્યવસ્થા કરવી મુશ્કેલ છે.