ખૂબ જ ટૂંકા ડ્રેસમાં મુંબઈના રસ્તાઓ પર જોવા મળી આ હોટ એક્ટ્રેસ, જુઓ તસવીરો
લોકડાઉન બાદ ધીમેધીમે લોકોનુ જીવન સામાન્ય બની રહ્યું છે. એવામાં સેલેબ્સ પોતાના ઘરેથી બહાર નિકળી રહ્યા છે. હાલમાં જ બોલીવૂડ અભિનેત્રીને મુંબઈમાં આઉટિંગ કરતા સ્પોટ કરવામાં આવી હતી. આગળની સ્લાઈડમાં જુઓ તસવીરો અને ઓળખો આ કોણ છે આ એક્ટ્રેસ. (Photo Credit: Manav Manglani)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અભિનેત્રીની ડ્રેસ સેન્ટર ઓફ અટેન્શન બની રહી. (Photo Credit: Manav Manglani)
તો હવે અમે તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી બીજુ કોઈ નહી તારા સુતરિયા છે. (Photo Credit: Manav Manglani)
તારા સુતરીયા પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટના કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. (Photo Credit: Manav Manglani)
આ વખતે પણ તારા ક્રોપ ટોપ અને સ્કર્ટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. (Photo Credit: Manav Manglani)
તસવીરોમાં તમે જોઈ શકો છો કે તારાએ પોતાને ચહેરાને માસ્કથી કવર કર્યો છે. (Photo Credit: Manav Manglani)
તારા લવ લાઈફને લઈ ચર્ચામાં રહે છે. તારા કરીના કપૂરની બુઆ રીમા જૈનના દિકરા આદન જૈનને ડેટ કરે છે. (Photo Credit: Manav Manglani)