વાણી કપૂરે બ્રા અને પેન્ટમાં કરાવ્યુ અમેઝિંગ ફોટોશૂટ, તસવીરો શેર કરીને કરાવ્યો ગરમીનો અનુભવ, જુઓ Pics.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Jul 2021 03:55 PM (IST)
1
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ વાણી કપૂર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર હંમેશા તેની તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેને પોતાની કેટલીય તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ખુબ જ ગ્લેમરસ દેખાઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
વાણી કપૂરે જે તસવીરો શેર કરી છે તે એક ફોટોશૂટની છે. આ તસવીરોમાં તે વધતી ગરમનો અનુભવ કરાવી રહી છે.
3
વાણી કપૂરે આ તસવીરોમાં પીળા રંગની બ્રા અને સફેદ પેન્ટ પહેરેલુ છે. તે અલગ અલગ રીતે ફોટો માટે પૉઝ આપી રહી છે.
4
વાણી કપૂરે આ તસવીરોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું- ગરમીની આજ.... એ થોડી હૈજી છે... આની સાથે જ તેને સૂરજ અને પીળા દિલ વાળી ઇમૉજી પણ કેપ્શનમાં સામેલ કરી છે.
5
ઉલ્લેખનીય છે કે વાણી કપૂરે માર્ચમાં પણ બિલકુલ આ જ આઉટફિટમાં બે તસવીરો શેર કરી હતી.