એશ્વર્ય રાય બચ્ચનની હમશકલે ઇન્ટરનેટ પર મચાવી ધમાલ, બિકીનીમાં બતાવ્યો ગ્લેમરસ અવતાર, જાણો કોણ છે તે....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Apr 2021 02:28 PM (IST)
1
મુંબઇ- સ્નેહા ઉલાલ બાદ બૉલીવુડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચનની વધુ એક હમશકલ છે. આ હમશકલનુ નામ મહલાઘા જવેરી છે. આ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મહલાઘા જવેરીની તસવીરો સોશ્યલ મીડિયા પર આવતા જ વાયરલ થવા લાગી છે. તાજેતરમાં જ તેને પોતાની નવી બિકીની અને સ્વિમવિયર તસવીરો શેર કરી છે.
3
મહલાઘા જવેરી આ તસવીરોમાં સુંદર અને ગૉર્જિયસ લાગી રહી છે.
4
મહલાઘા એક ઇરાની-અમેરિકન મૉડલ છે, તેને કેટલીય બ્રાન્ડ્સ માટે શૂટ કર્યુ છે.
5
સુંદરતાના મામલે તે કેટલીય બૉલીવુડ એક્ટ્રેસને ટક્કર આપે છે, આમાં કોઇ ચોંકવનારી વાત નથી કે તેને બૉલીવુડની ઓફર મળે.
6
મહલાઘા જવેરી સોશ્યલ મીડિયા પર ખુબ પૉપ્યૂલર છે, અને તેના ઇન્સ્ટાગ્રામ પર 30 લાખથી વધુ ફોલોઅર્સ છે.