સોશિયલ મીડિયા દ્રારા અંજલિ અરોડા કરી રહી છે કરોડોની કમાણી, જાણો નેટવર્થ
gujarati.abplive.com
Updated at:
12 Aug 2022 09:45 AM (IST)
1
સોશિયલ મીડિયા પર અંજલિ અરોડા એક પ્રાઇવેટ વીડિયો લીક થવાથી ચર્ચામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અંજલિ કરોડોની માલિક છે. તે સોશિયલ મીડિયા પર એક પોસ્ટની તગડી રકમ વસૂલે છે.
3
અંજલિની એક વીડિયો માટે તગડી રકમ લે છે.
4
ઇન્સ્ટાગ્રામની એક પોસ્ટ માટે અંજલી 50 હજારથી 1 લાખની રકમ વસૂલે છે.
5
તે દરેક શો માટે દર સપ્તાહ તીનથી ચાર લાખ રૂપિયાનો ચાર્જ કરે છે.