Bhojpuri ફિલ્મોની બૉલ્ડ એક્ટ્રેસ છે Isha Gupta, '18+' ફેમે કઇ રીતે મચાવી દીધી છે સનસની
Bhojpuri News: રિતેશ પાંડેના મ્યૂઝિક વીડિયોમાં પોતાની બૉલ્ડ એક્ટિંગ અને અદાઓથી ફેન્સના દિલ જીતી લેનારી ઇશા ગુપ્તા ચર્ચામા છે. ઇશા ગુપ્તા સોશ્યલ મીડિયા પર સનસની બની ચૂકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App18+ મ્યૂઝિક વીડિયોથી રાતોરાત સ્ટાર બની ચૂકેલી ભોજપુરી એક્ટ્રેસ ઇશા ગુપ્તાના લાખો દિવાના થઇ ગયા છે. ફિલ્મી ગલિયારોમાં તેની દરેક બાજુએ ચર્ચા છે.
ઇશા ગુપ્તાએ પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત ભોજપુરી એક્ટર રિતેશ પાન્ડેની સાથે કરી હતી, રિતેશ પાંડેની સાથે મ્યૂઝિક વીડિયોમાં દેખાઇ હતી. આ પછી તેના ફેન ફોલોઇંગમાં જબરદસ્ત મોટી ઉછાળો આવ્યો હતો.
તાજેતરમાં જ ઇશા ગુપ્તાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીય ખાસ તસવીરો શેર કરી છે. તેના પરથી દર્શકોની નજર નથી હટી રહી. લોકો તેનુ નામ ગૂગલ પર ખુબ સર્ચ કરી રહ્યાં છે.
ઇશા ગુપ્તા હિમાચલ પ્રદેશની રહેવાસી છે, તેને પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત મૉડેલિંગથી કરી હતી.
ઇશાએ ભોજપુરીની સાથે સાથે પંજાબી ટીવી સીરિયલોમાં પણ કામ કર્યુ છે. પંજાબીમાં તેને એમિલીના નામથી બોલાવવામાં આવે છે.
માત્ર 26 વર્ષની ઉંમરમાં ઇશા ગુપ્તાએ સુંદરતા સાથે કમાણી પણ શાનદાર કરી દીધી છે. ઇશા ગુપ્તાના ઇન્સ્ટા પર 4 લાખથી વધુ ફોલોઅર્સ છે.
ઇશા ગુપ્તા લગ્ઝરી લાઇફસ્ટાઇલની શોખીન છે, તેની નેટવર્થની વાત કરીએ તો તે લગભગ 5 થી 7 મિલિયનની છે.
બૉલ્ડ એક્ટ્રેસ છે Isha Gupta