Black Magic: ફરી એકવાર બ્લેક ડ્રેસમાં Sonam Kapoorએ બતાવ્યો હૂસ્નનો જલવો, તસવીરોમાં જુઓ હૉટ અંદાજ....
મુંબઇઃ સોનમ કપૂર બૉલીવુડની બેસ્ટ અભિનેત્રી તો છે જ, સાથે સાથે તે સ્ટઆઇલ સ્ટેટમેન્ટ માટે પણ જાણીતી છે. તેને ફેશન ફ્રીક પણ માનવામાં આવે છે. સોશ્યલ મીડિયા પર તે ખુબ એક્ટિવ રહે છે અને ફેન્સની સાથે નવી નવી ફેશન ટિપ્સ. હવે તેને પોતાના બ્લેક ડ્રેસમાં કેર વર્તાવ્યો છે. જુઓ તેની કેટલીક તસવીરો.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોનમ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં હંમેશાની જેમ તે એકદમ સુંદર અને ગ્લેમરસ દેખાઇ રહી છે.
તસવીરોમાં તે એક લૉન્ગ બ્લેક ડ્રેસમાં દેખાઇ રહી છે, અને તે કેટલાય પૉઝ આપી રહી છે. આ વાતમાં કોઇ શક નથી કે આ બ્લેક ડ્રેસમાં તે ખુબ હૉટ દેખાઇ રહી છે. તેને કાનમાં નાના ડાયમન્ડની ઇયરિંગ્સ પણ પહેરેલી છે.
સોનમ કપૂરે આમાં પોતાના લૂકને પુરો કરવા માટે એક નાની બેગ પર્સ હાથમાં લીધેલી છે, અને વાળને બાંધેલા છે.
મેકઅપની વાત કરીએ તો તેને ન્યૂડ મેકઅપ કર્યો છે, અને બૉલ્ડ લાઇનર લગાવ્યુ છે. જે તેની સુંદરતાને ખુબ વધારી રહી છે.
તસવીરોને શેર કરતા સોનમ કપૂરે લખ્યું કે ઘર જેવુ કંઇજ નહી, બૉમ્બે જેવુ કંઇજ નહીં, વરસાદ જેવુ કંઇજ નહીં પરિવાર અને દોસ્તો જેવુ કંઇજ નહીં.