Alaya Fનો ડીપ નેક બોડીકોન ડ્રેસમાં ગ્લેમરસ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
gujarati.abplive.com
Updated at:
05 Feb 2023 04:26 PM (IST)
1
Alaya F: ફિલ્મ જવાની જાનેમનથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર એક્ટ્રેસ અલાયા એફ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
તાજેતરમાં, અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી હોટ તસવીરો શેર કરી છે.
3
અલાયા એફએ ડીપ નેક સિઝલિંગ બોડીકોન ડ્રેસ પહેર્યો હતો. ગ્લોઇંગ મેક-અપ સાથે, અભિનેત્રીએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને હોટ પોઝ આપ્યા છે.
4
એક્ટ્રેસ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. આ સાથે આલિયા સોફા પર બેસીને એક કરતા વધારે સેક્સી પોઝ આપી રહી છે.
5
યુઝર્સ અભિનેત્રીના અદભૂત અંદાજ પર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. ચાહકો તેના કોમેન્ટ બોક્સ પર ફાયર ઇમોજી અને રેડ હાર્ટ્સ વરસાવી રહ્યા છે.
6
જવાની જાનેમનમાં અલાય એફ સૈફ અલી ખાન સાથે જોવા મળી હતી.
7
આ ફિલ્મમાં અલાયા એફની એક્ટિંગના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા.