Kareena-Saif Photos: બોસ લેડી લુકમાં કરીનાનો હોટ લુક, સૈફો પણ જોવા મળ્યો કુલ અંદાજ
Kareena-Saif Photos : લાંબા સમય બાદ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન માર્વેલ વેસ્ટલેન્ડર્સ ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરીના પોતાના ફેશન અને સ્ટાઈલ સ્ટેટમેન્ટથી ઈવેન્ટમાં ચાર ચાંદ લગાવતી જોવા મળી હતી.
આ ઈવેન્ટમાં પ્રાજક્તા કોલી, મસાબા ગુપ્તા, સિકંદર ખેર, મિથિલા પાલકર જેવા ઘણા સ્ટાર્સ પણ પહોંચ્યા હતા. પરંતુ આ બધામાં કરીનાના લુકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
કરીના કપૂર ખાને ઇવેન્ટમાં જાંબલી રંગનો પેન્ટ સૂટ પહેર્યો હતો અને સ્લીક બન સાથે તેનો લુક પૂર્ણ કર્યો હતો.
ફેશન અને સ્ટાઈલમાં કરીના કપૂર ખાનને ટક્કર આપતા, સૈફ અલી ખાને રિપ્ડ ડેનિમ જીન્સ અને જેકેટમાં લુકને કમ્પ્લીટ કર્યો હતો.
બોલિવૂડનું આ પ્રેમાળ કપલ માત્ર તેમની કેમેસ્ટ્રી માટે જ નહીં પરંતુ તેમની સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે પણ પ્રખ્યાત છે.
આ ઉંમરે પણ કરીના તેના લુકને લઈને ન્યૂ કમર્સને ટકર આપે છે.
કરીના કપુર તેની ફેશન સેન્સને લઈને પણ હંમેશા ચર્ચામાં રહે છે. (All Photo Instagram)